________________
મંડળના સંચરણ સમયમાં પહેલાં કહેલ પ્રકારથી છ હજાર પાંચ હજાર અથવા ચાર હજાર
જન એક એક મુહૂર્તમાં સૂર્ય પ્રતિમુહૂર્તગતિથી ગમન કરે છે. હવે આ કથનને ઉપસંહાર કરતાં કહે છે, ( વમારંg) કોઈ એક ચોથે મતવાદી પૂર્વોક્ત પ્રકારથી પિતાનામતના સંબંધમાં કથન કરે છે. ૪
આ પ્રમાણે ચારે અન્ય મતવાદી પરતીથિકની પ્રતિપત્તિનું કથન કરીને હવે ભગવાન્ પિતાના મતના સંબંધમાં કથન કરે છે. (a g gવં વયા) હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું અર્થાત્ જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ છે. એ હું કેવળજ્ઞાનથી યથાવસ્થિત વસ્તુને જાણીને આ વિષયના સંબંધમાં આ વક્ષ્યમાણે પ્રકારથી કહું છું. (ता सातिरेगाइं पंच पंच जोयणसहस्साई सूरिए एगमेगेणं मुहुत्तण गच्छइ तत्थ कोहे उत्ति વપકા) એ સાતિરેક પાંચ પાંચ હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. તેમાં શું હેતુ છે. તે કહો ! અર્થાત્ સાતિરેક અર્થાત્ કંઈક વધારે પાંચ પાંચ હજાર
જન એટલે કે સાવયવ પાંચ હજાર જન એક એક મુહૂર્તમાં પ્રતિમુહૂર્ત ગતિથી સૂર્ય ગમન કરે છે, આ પ્રમાણે કહેવામાં શું હેતુ છે ? શું કારણ છે? તે આપ શિષ્યને કહે! કહેવાને ભાવ એ છે કે કઈ મંડળમાં કંઈ પ્રમાણ વધારે પાંચ પાંચ હજાર એજન પર્યત જાય છે. તે પછી સર્વાત્યંતર મંડળ પ્રાપ્તિની અપેક્ષાથી સામાન્યતઃ સાતિરેક
એ પ્રમાણે કહ્યું છે. આ પૂર્વોક્ત કથન પ્રમાણે ભગવાન શ્રીના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પિતાના શિષ્યોને સ્પષ્ટતાથી બોધ થવાના હેતુથી પૂછે છે કે-હે ભગવન્! આપે પૂર્વ કથિત
એ રીતની વ્યવસ્થા થવામાં શું પ્રમાણ છે ? તે કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી ભગવાન કહે છે, (ના લં વંજુરી વીવે પરવળ) આ જંબુદ્વીપ નામને દ્વીપ યાવત્ પરિક્ષેપથી કહેલ છે.
કહેવાને ભાવ એ છે કે–શ્રી ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! સાવધાન મનવાળા થઈને સાંભળે આ સમીપમાં જંબુદ્વિપ નામને દ્વિીપ છે. આ જંબુદ્વીપ બધા જ દ્વીપ અને સમુદ્રોમાં પરિધિરૂપ છે. આ જંબૂદ્વીપને સંપૂર્ણ વર્ણન પ્રકાર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૨૫