________________
અઢાર મુહૂર્તના પ્રમાણુ ખરેખર સમજવું કારણ કે--ઉત્કૃષ્ટ નમાન અઢાર મુહૂર્તીનુ હોવાથી આ કથન પ્રમાણે ચાર હજાર ચેાજનને અઢારથી ગુણુવાથી તેર હજાર થઈ જાય છે, સૂર્ય એક મુહૂતમાં ચાર હજાર ચૈાજન ગમન કરે તે અઢાર મુહૂત'માં કેટલુ ગમન કરે? આના ઉત્તર એજ છે કે-ખેતેર હજાર ચેાજન થાય છે. જેમ કે-૪૦૦૦+ ૧૮=૭૨૦૦૦ તથા જ્યારે સૂર્ય સખાદ્યમંડળનું. ઉપસ ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે શત્રિદિવસનું પરિમાણુ પૂ કથનાનુસાર જ છે, અર્થાત્ ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત પરમઉત્કૃષ્ટા અઢાર મુહૂર્ત પ્રમાણની રાત્રી ાય છે. અને સજઘન્ય ખાર મુહૂર્ત પ્રમાણના દિવસ થાય છે, તથા સ`ખાદ્યમંડળમાં સૂર્યના પરિભ્રમણ કાળમાં ખાર મુહૂત પ્રમાણના દિવસ થવાથી અડતાલીસ હજાર ૪૮૦૦૦ ચેાજન પરિમિતતાપક્ષેત્ર થાય છે, તેથી અહીં યાં પણ ખાર મુહૂત ગમ્ય તાપક્ષેત્ર આ પ્રમાણે કહેલ છે-જે એક મુહૂતમાં ચાર હજાર ચેાજન સૂર્ય જાય તે ખાર મુહૂર્તમાં કેટલું જઇ શકે ? આ પ્રમાણેની જીજ્ઞાસામાં ચાર હજાર ચેાજનને ખારથી ગુણુવાથી અડતાલીસ હજાર ચેાજન થઈ જાય છે, જેમ કે-૪૦૦૦ ૪૧૨=૪૮૦૦૦ આ પ્રમાણેની ભાવના કરીને સમજી લેવી, (યાળ) ઇત્યાદિ ત્યારે એટલે કે સર્વાભ્યન્તરમ`ડળના ગમનકાળમાં સૂર્ય એક એક મુહૂર્તીમાં ચાર ચાર હજાર ચેાજન ગમન કરે છે આ ગતિપ્રમાણથી સર્વાભ્યન્તર અને સબાહ્યમંડળમાં પૂ કથન પ્રમાણે તાપક્ષેત્રનુ પિરમાણુ થઇ જાય છે. આ પ્રમાણે ત્રીજા પરમતવાદીના કથનના સારાંશ થાય છે. શા
(तत्थ जे ते एवमाहंसु छवि पंच वि चत्तारि वि जोयणसहस्साइं सूरिए एगमेगेणं મુત્તેળ છંદ્ર તે વમાથુ) એમાં જેએ એમ કહે છે કે-છ, પાંચ અગર ચાર હુજાર યેાજન એક એક મુહૂતમાં સૂર્ય ગમન કરે છે.
કહેવાના ભાવ એ છે કે–એક એક મુહૂત ના સચરણુ સબંધમાં જે પરમતવાદી હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પેાતાના મત પ્રગટ કરે છે જેમ કે-૭ હજાર પાંચ હજાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૨૧