________________
જન અથવા ચાર હજાર જન સૂર્ય કાળભેદથી અને સ્થાન ભેદથી એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એ વાદી નીચે જણાવેલ પ્રકારથી પિતાને મત પ્રગટ કરે છે. જેમ 3-(ता सूरिए ण उगमणमुहुनेणसि य अत्थमणमुहुर्तसि सिग्धगई भवइ, तया णं छ, છે કોથળાતરHIÉ gોળ
) સૂર્ય ઉદય કાળના મુહૂર્તમાં અને અસ્તમાનકાળના મુહૂર્તમાં શીધ્રગતિવાળા હોય છે. ત્યારે એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન પ્રમાણ ગમન કરે છે, જે મતવાદી સૂર્યની ગતિના સંબંધમાં આ રીતે પ્રરૂમણા કરે છે, ઉદય કાળમાં અને અસ્તના સમયસૂર્યમાં શીઘ્રગતિ શીલ હોય છે. તેથી ઉદયકાળમાં અને અસ્તના સમયમાં એક એક મુહૂર્તમાં છ છ હજાર
જન જાય છે. તે પછી (વિજ્ઞાપતાવવત્ત સકારારેમાળે અમારેમાળ મૂરિ મમિr મા, તથા í પંચ પંચ કોગળારૂં મે ળ મુદoi nછરુ) વચલા તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મધ્યમ ગતિવાળે થાય છે. ત્યારે એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર જન ગમન કરે છે. અર્થાત્ એક મુહૂર્તમાં જવા યોગ્ય સભ્યન્તર મંડળના તાપક્ષેત્રને છોડીને બાકીના તાપક્ષેત્રના પરિભ્રમણ કાળમાં એટલે કે મધ્યના તાપક્ષેત્રના પરિભ્રમણ સમયમાં મધ્ય તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મધ્ય ગતિવાળો થાય છે. અર્થાત્ મધ્ય ગતિથી પરિ ભ્રમણ કરે છે. મધ્યમચારથી ગમન કરવાના સમયે સૂર્ય પાંચ પાંચ હજાર જન એક એક મુહૂર્તમાં ગમન કરે છે.
(मज्ज्ञिमं तावक्खेत्तं संपत्तै सूरिए मंदगई भवइ तया णं चत्तारि चत्तारि जोयणसहस्साई ઘરમેળ મુત્તí ) મધ્યમ તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મંદગતિવાળ થઈ જાય છે. ત્યારે એક એક મુહૂર્તમાં ચાર ચાર હજાર જન ગમન કરે છે. અર્થાત્ મુહૂર્ત માત્રમાં જઈ શકાતા સર્વાભ્યન્તરમંડળના મધ્યના સમીપવર્તી ક્ષેત્રને પ્રાપ્ત કરીને એ સમયે એ ક્ષેત્રમાં ભ્રમણ કરતે સૂર્ય મંદગતિવાળે થાય છે. તેથી મધ્ય આકાશ હોવાથી મંદગતિથી ગમન
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૨૨