________________
એક મહર્તમાં સૂર્ય ગમન કરે છે. તેથી સભ્યત્તર અને સર્વબાહ્યમંડળમાં ચક્ત પ્રમાણ વાળું તાપક્ષેત્રનું પરિમાણ સમ્યક પ્રકારથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે બીજા મતવાદીના કથનને સારાંશ છે. મારા
(तत्थ जे ते एवमाहंसु ता जया णं सूरिए सवव्व भतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं दिवसराई तहेव, तंसिं च णं दिवसंसि बावत्तरि जोयणसहस्साई तावक्खेत्ते पण्णत्ते ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं राइदियं तहेव, तसिच णं दिवसंसि अडतालीसं जोयणसहस्साई तावक्खेत्ते पण्णत्ते, तया णं चत्तारि चत्तारि जोयणસારણ સૂgિ gami મુળે છ૪) એમાં જે એવું કહે છે કે જ્યારે સૂર્ય સર્વ ભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે છે. એ દિવસમાં બે હજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર થાય છે. તથા જ્યારે સૂર્ય સર્વબાહામંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે કહેલ છે. એ દિવસમાં અડતાલીસ હજાર જન પ્રમાણવાળું તાપક્ષેત્ર કહેલ છે. એ સમયે સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે.
આ મુહર્તગતિસંચારના સંબંધમાં જે પરતીથિક આ હવે પછી કહેવામાંઆવનાર પ્રકારથી પિતાના મતને પ્રગટ કરે છે, કે-જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ ત્યાં ભ્રમણ કરે છે ત્યારે રાતદિવસનું પ્રમાણ એજ પ્રમાણે અર્થાત્ ઉત્તમકાકાપ્રાપ્ત પરમઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે તથા સર્વજઘન્યા બાર મુહૂર્તની રાત્રી થાય છે. સૂર્ય સર્વાભ્યન્તરમંડળમાં જાય ત્યારે અઢાર સહર્ત પ્રમાણવાળા દિવસમાં સૂર્યનું તાપક્ષેત્ર એટલે કે પ્રકાશ ક્ષેત્ર બેતેર હજાર ૭૨૦૦૦
જનનું હોય છે. જેના મતથી સૂર્ય એક એક મુહૂર્તમાં ચાર ચાર હજાર જન ગમન કરે છે, તેમના મતથી પહેલાં કહેલ યુક્તિ અનુસાર સભ્યન્તરસંડમાં તાપક્ષેત્રનું પરિમાણુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૨૦