________________
મુહૂત'માં પ્રતિમુહૂત ગતિથી પાંચ પાંચ હજાર યેાજન જાય છે. તેના કહેવાના ભાવ એ છે કે-જે દિવસે સૂર્યં સર્વાભ્યંતર મંડળમાં ઉપસ`ક્રમણ કરીને યાને એ મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એટલે કે મંડળમાં પરિભ્રમણ કરે છે. ત્યારે રાતદિવસનુ પરિમાણુ એજ પ્રમાણેનું થાય છે. અર્થાત્ ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત પરમ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસ હાય છે. અને ખારમુહૂત પ્રમાણવાળી જધન્યા એટલે કે નાનામાં નાની રાત્રી હોય છે એ સર્વાભ્યંતર મંડળના પરિભ્રમણ કાળમાં તાપક્ષેત્રનું પરિમાણુ નેવું હજાર ૯૦૦૦૦ ચેાજનનું હાય છે. અહીંયા પણ પૂર્વોક્ત યુક્તિ અનુસાર એટલા પ્રમાણનુ એટલે કે ૯૦૦૦૦૬ નેવું હજાર ચાજન પ્રમાણનું તાક્ષેત્ર અઢારમુહૂત પ્રમાણના દિવસમાં હાય છે. અત: ઐરાશિક ગણત્રી પ્રમાણે સૂર્ય એક એક મુહૂતમાં પાંચ હજાર ચેોજન ગમન કરે છે. પાંચ હજાર ચેાજનને અઢારથી ગુણવાથી નેવું હજાર યેાજન જ થાય છે, જો એક મુર્તીમાં સૂર્ય પાંચ હજાર યેાજન ગમન કરે છે. તે અઢાર મુહૂત માં કેટલાં ચેોજન ગમન કરે? ૫૦૦૦+૧૮=૯૦૦૦૦ તે આ રીતે નેવું હજાર ચેાજનની ઉપપત્તિ
થઈ જાય છે.
(ता जया णं सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तथा णं तं चैव राईदियप्पमाणं चिणं दिवसंसि सट्ठि जोयणसहस्साइं तावक्खेत्ते पण्णत्ते तया णं पंच पंच जोयणसहરક્ષા સૂરિલ ક્રમેળ મુત્તુતૅળ છ) જ્યારે સૂર્ય સખાહ્યમડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, એ સમયે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. એ દિવસમાં ૬૦,૦૦૦ સાઠ હજાર યોજનનું તાપક્ષેત્ર હોય છે. ત્યારે પાંચ પાંચ હજાર ચેાજનમાં સૂર્ય એક એક મુહૂત માં ગમન કરે છે. કહેવાના ભાવ એ છે કે-બીજા પરમતવાદીના મતના સારાંશ આ પ્રમાણે છે—જે દિવસે સૂર્ય એકસે ચારાશી મંડળમાં ભ્રમણ કરતા કરતા સમાજી મડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે એ દિવસમાં રાતદિવસનું પ્રમાણ પૂ કથનાનુસાર જ હાય છે. અર્થાત્ ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત ઉત્કૃષ્ઠ અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત હાય છે, અને જઘન્ય ખાર મુહૂત પ્રમાણવાળા દિવસમાં ૬૦,૦૦૦ સાઠ હજાર ચેાજનનું સૂર્યનુ તાપક્ષેત્ર એટલે કે પ્રકાશક્ષેત્ર કહેલ છે, પૂર્વ કથિત યુક્તિ પ્રમાણે બાર મુહૂતમાં જવાના પ્રમાણવાળું તાપક્ષેત્ર એક એક મુહૂત માં પાંચ પાંચ હજાર વૈજનનુ હાય છે. જેમ કેપાંચ હજાર ચાજનને ખારથી ગુણુવાથી સાઠ હજાર :ચેાજન થઇ જાય છે. અહીયાં પણ પૂર્ણાંકન પ્રમાણે અનુપાત સમજવે. જેમ કે-એક મુહૂર્તીમાં સૂર્ય જો પાંચ હજાર યેાજન જાય તેા ખાર મુહૂતના દિવસપ્રમાણથી કેટલા યેાજન ગમન કરે તે ૫૦૦૦×=૬૦,૦૦૦ આ રીતે સાઈઠ હજાર યાજન લખ્ત થાય છે. આ ઉપપત્તિથી સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર ચાજન ગમન કરે છે. આ પ્રમાણે બીજા પરતીથિ કે મ્હેલ છે. સર્વાભ્યન્તર મંડળના ગમનકાળમાં અને સખાદ્યમંડળના ગમનકાળમાં પાંચ પાંચ હજાર ચેાજન એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૧૯