________________
દિવસ હોય છે. અર્થાત્ સર્વબાહ્યમંડળના પરિભ્રમણ કાળમાં બાર મુહૂર્ત પ્રમાણુવાળા દિવસ થાય છે. અને અઢારમુહૂર્ત પ્રમાણ વાળી રાત્રી હેય છે. (તેમ વિનંતિ बावत्तरि जोयणसयसहस्साई तावक्खेत्ते पण्णत्ते तया णं छ छ जोयणसहस्साई सूरिए एगमेगेणं દત્તi ) એ દિવસમાં બોતેર હજાર ૭૨૦૦૦ એજન પ્રમાણનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે સૂર્ય એક એક મુહૂર્તમાં છ છ હજાર જન જાય છે. અર્થાત્ સર્વબાહામંડળના પરિભ્રમણ કાળમાં સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થતા. ક્ષેત્રનું પરિમાણ બોતેર હજાર ૭૨૦૦૦ જન પ્રમાણુનુ સંપૂર્ણ તા પક્ષેત્ર કહેલ છે. ત્યારે સૂર્ય એક એક મુહૂર્તમાં છ-છ-હજાર
જન સુધી ગમન કરે છે. તે આરીતે સમજવાનું છે. જેમ કે સર્વબાહ્યમંડળના પરિ. ભ્રમણ દિવસમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે. દરેક મુહુર્તમાં સૂર્ય છ-છ હજાર યોજન જાય છે. તેથી અહીયાં પણ ત્રરાશિક ગણિત થી ગણવાથી તેર હજાર જન પરિમાણ મળી આવે છે. જેમકે ૬૦૦૦+૧૨=૭૨૦૦૦ આ રીતે પ્રકાશક્ષેત્રનું પરિમાણ સર્વથા બરોબર થઈ જાય છે. આરીતે સર્વાત્યંતર અને સર્વબાહ્યમંડળનું યક્ત તાપક્ષેત્રનું પરિમાણ મળી જાય છે. જેના
હવે બીજા પરમતવાદીના મતના વિષયમાં ભગવાન્ કરે છે (તરથ ને તે ઘવમાદંg તા पंच पंच जोयणसहस्साई सृरिए एगमेगेणं मुहुत्तेणं गच्छइ ते एबमाहंसु ता जया णं सूरिए सव्व उभंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तहेव दिवसराइप्पमाणं तसि च णं तावक्खेत्तं णउइ ગોળHદૂરસાવું) એ અન્યતીથિકમાં જે એવી રીતે કહે છે કે-સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર જન ગમન કરે છે. તેમનું કહેવું આરીતે છે-જ્યારે સૂર્ય સર્વાયત્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે તે વખતે ત્રિદિવસનું પ્રમાણ એજ પ્રકારનું છે. અર્થાત્ એ વખતે તાપક્ષેત્રનું પ્રમાણ નેવું હજાર જનનું છે. કહેવાનો ભાવ એ છે કે-એક મુહૂર્તના પરિભ્રમણના વિચારમાં જે પરમતવાદી હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પોતાના મતનું સમર્થન કરતાં કહે છે કે–મંડળમાં પરિભ્રમણ કરતે સૂર્ય એક એક
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૧૮