________________
तिरिय लोयं तिरियं करेइ करित्ता पच्चत्थिमंसि लोयसि सायं सूरिए आउकायं स विद्धंस इ) પૂર્વ દિશાવતી લેકાન્તથી સૂર્ય અપૂકાયમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ મનુષ્ય લેકને તિયફ કરે છે. તિર્ય કરીને પશ્ચિમ દિશાના કાન્તમાં એ સૂર્ય અપકાયમાં અદશ્ય થાય છે. છોમતવાદી પાંચે અન્ય મતવાદીના મતને સાંભળીને કહેવા લાગે કે-પૂર્વ દિશાના લકાતથી પ્રભાત કાળમાં સૂર્ય એટલે કે તેજપુંજ પ્રકાશક દેવ વિશેષ અપૂકાયમાં અથતુ પૂર્વ સમુદ્રમાં ઉદિત થાય છે, અને લેકને દૃષ્ટિગોચર થાય છે. આ ઉદિય થયેલ સૂર્ય આ પ્રત્યક્ષમાં દશ્યમાન તિર્યલેકને અર્થાત મનુષ્યલકને તિર્યફ ગતિથી પરિભ્રમણ કરીને પ્રકાશિત કરે છે, આ પ્રમાણે ભૂલેકને પ્રકાશિત કરીને પશ્ચિમ દિશાના અંતમાં સાંજના સમયે પશ્ચિમ સમુદ્રમાં અદશ્ય થઈ જાય છે, આ પ્રમાણે સર્વકાળ થાય છે. હવે આ કથનને ઉપસંહાર કરતાં કહે છે--( gવાહંg) કેઈ એક અર્થાત્ છો તીર્થાન્તરીય આ પૂર્વોક્ત પ્રકારથી પિતાના મતનું સમર્થન કરે છે. ૬
(ને પુળ વાવો સાતમો કેઈ એક તીર્થાન્તરીય આ નિનોક્ત પ્રકારથી કહે છે અર્થાત્ છએ તીર્થાન્તરીના મતને સાંભળીને સાતમે તીર્થાન્તરીય આ વફ્ટમાણ પ્રકારથી પિતાના મતને પ્રગટ કરતા થકે આ પ્રામણે કહેવા લાગે. (ત પુરાણો રોચંતાઓ વાગો सूरिए आउकासि उत्तिदुइ सेणं इमं तिरिय लोयं तिरियं करे इ तिरियं करित्ता पच्चत्थिमंसि लोयंसि सायं सूरिए आउकार्यसि पविसइ पविसित्ता अहे पडियागच्छइ पडिय गच्छित्ता पुनरवि અવર મૂ પુરિયા ઢોચંતાબો સુવિg ગાવાયંસ વૃત્તિ) પૂર્વ દિશાના લેકાન્તથી પ્રભાત કાળમાં સૂર્ય અકાય અર્થાત સમુદ્રમાં ઉદિત થાય છે. એ સૂર્ય આ તિર્યકને તિર્યક કરે છે. અને તિર્ય કરીને પશ્ચિમ કાન્તમાં સાંજના સમયે સૂર્ય અકાયમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રવેશ કરી અલકથી પાછા વળે છે. અને એ રીતે પાછા વળીને પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વદિશાના લેકાન્તથી પ્રભાતકાળમાં અપકાયમાં ઉદય પામે છે ભગવાન કહે છે કે સાતમા તીર્થાતરીયનો મત તમે સાંભળો તેનું કહેવું છે કે-પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત કાળમાં સનાતન સ્વરૂપ સદાવસ્થાથી સૂર્ય અકાયમાં એટલે કે પૂર્વ સમુદ્રમાં ઉદિત થઈને જગતમાં દૃષ્ટિગોચર થાય છે. એ ઉદિત થયેલ સૂર્ય આ વર્તમાન મનુષ્યલકને તિરશ્ચિન પરિભ્રમણ કરીને પ્રકાશિત કરે છે, અને એ રીતે મનુષ્યલોકને પ્રકાશિત કરીને પશ્ચિમ દિશાના અંતમાં સંધ્યાકાળના સમયે પ્રત્યક્ષ દેખાતે પ્રાણભૂત તે વિશેષ પ્રકાશપુંજ રૂપ ગ્રડ વિશેષ પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. અને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કરીને પૃથ્વીના અધેભાગમાં રહેલ લોકને પ્રકાશિત કરીને ત્યાંથી પાછો ફરે છે. આ અધલોકથી પાછો વળીને એટલે કે પૃથ્વીને અભાગમાંથી નીકળીને પૂર્વ ભાગવતિ કાન્તથી પ્રભાતકાળમાં એજ સૂર્ય ફરીથી પૂર્વસમુદ્રમાં આવીને ઉદિત થાય છે, અર્થાત્ બીજે દિવસે પાછો ઉગે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
૧૦૩