________________
છે. કહેવાનો ભાવ એ છે કે-આ સાતમા તીર્થાન્તરીયના મતથી પણ આ પૃથ્વી ગેલાકાર છે, અને એક જ સૂર્ય છે, અને તે મંડલાકારથી પૃથ્વીમાં પરિભ્રમણ કરે છે. આ કથનને સમાપ્ત કરતાં કહે છે. (જે garદં) કેઈ એક સાતમે મતાવલમ્બી આ ઉપર જણાવેલ પ્રકારથી પિતાના મતના અભિપ્રાયને કહે છે. આવા
( gવમરંતુ) કેઈ એક આઠમે તીર્થાન્તરીય આ નીચે કહેલ પ્રકારથી પિતાને મત પ્રગટ કરતાં કહે છે કે-(વા પુરથિમાશો જોતાઓ વડું ચાહું बहुयाई जोयणसयाइ बहुइ जोयणसहस्साई उड्ढ दूरं उत्पत्तित्ता एत्थ णं पाओ सूरिए आगासंसि उत्तिटुइ से णं इमं दाहिणटुं लोयं तिरियं करेइ तिरिय करित्ता उत्तरद्धलोयं तमेव राओ से णं इमं उत्तर द्वलोय तिरिय करेइ तिरिय करित्ता दाहिणद्धलोयं तमेव राओ, से णं इमाई दाहिणुत्तरढलोयाई तिरियं करेइ करित्ता पुरथिमाओ लोयंताओ बहुई जोयणाई बहुयाई जोयणसयाई बहुई जोयणसहस्साई उड्ढं दूरं उत्पत्तिला સ્થ પાક મૂરિખ આયા લૈંતિ ૩ત્તિzz) પૂર્વ દિશાના કાન્તથી બહુ યેજન બહુ સેંકડો જન બહુ હજારે જન અત્યંત દૂર સુધી ઉપર જઈને પ્રભાતને સૂર્ય આકાશમાં ઉદય પામે છે. એ સૂર્ય આ દક્ષિણા લેકને પ્રકાશિત કરે છે. અને પ્રકાશિત કરીને દક્ષિણા લેકમાં રાત્રી કરે છે. અર્થાત્ તે દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધલોક એટલે કે બને ગોળને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પૂર્વ દિશાના લેકાન્તથી બહુજન સેંકડો યજન બહું હજારો જન ઉપર ઉંચે જઈને પ્રાતઃકાળમાં આકાશમાં ઉદિત થાય છે.
કહેવાનો ભાવ એ છે કે ભગવાન કહે છે કે–આઠમા તીર્થાન્તરવાળાને મત સાંભળે પ્રથમ પૂર્વ દિશાના લેકાનથી ઉપર ઘણો ઉંચે અર્થાત્ સંખ્યાતીત જન ઘણું સેંકડે
જન પછી ઘણા હજારે જન અને શતસહસ્ત્ર અર્થાત લાખો જન ઘણે દૂર સુધી ઉપર જઈને આકાશમાં રહીને પ્રભાતકાળમાં તેજના ઢગલા રૂપ સૂર્ય અર્થાત્ જગતને પ્રકાશ આપનાર પ્રહ વિશેષ ઉદિત થાય છે અને એ રીતે ઉદિત થઈને આ પુરવર્તમાન મનુષ્યલકને દક્ષિણ નાડીવૃત્તથી દક્ષિણ ગલાર્ધમાં આવેલ લેકને પ્રકાશિત કરે છે. એટલે કે તિર્યફ પરિભ્રમણ કરીને દક્ષિણગેલાઈને પ્રકાશિત કરે છે. એ દક્ષિણગેલાઈને પ્રકાશિત કરીને એજ સમયે ઉત્તર ગોલાઈમાં આવેલ લોકમાં રાત્રિ કરે છે. અર્થાત્ જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ હોય છે, એજ સમયે ઉત્તર ગોળાર્ધમાં રાત્રી હોય છે. તે પછી સૂર્ય કમકમથી એ ઉત્તરાર્ધ લેકને તિર્યક પરિબ્રણ કરીને ઉત્તર ભાગને પ્રકાશિત કરે છે, એટલે કે ઉત્તરાઈલેકનું નિયંક પરિભ્રમણ કરીને જ્યારે પ્રકાશમય કરે છે એજ સમયે દક્ષિણાર્ધલેકમાં રાત્રી થાય છે. તે પછી એ ભ્રમણશીલ સૂર્ય એ પૂર્વોક્ત દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ બન્ને લેકને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
૧૦૪