________________
(વો વુજ પુત્રમાŻમુ) કઈ એક આ પ્રમાણે કહે છે અર્થાત્ ત્રીજો મતવાદી આ પ્રકારથી પહેલા અને ખીન્ન મતવાદીયાના મતને સાંભળીને પેાતાના મતના સંબંધમાં આ નીચે જણાવેલ પ્રકારથી પેાતાનુ મતવ્ય દર્શાવે છે.-(ત્તા પુસ્લિમાગો છોચંતાો પાત્રો સૂવિ आगासंसि उत्ति से इमं तिरियं लोयं तिरियं करेइ करिता पच्वत्थिमंसि लोयंसि सायं अहे पडिआगच्छति अहे पडिआगच्छित्ता पुणरवि अवरभूपुरत्थिमाओ लोयंताओ पातो सूरिए આશાપ્તિ ઉન્નિરુ૩) આ સૂર્ય પૂર્વ દિશાના લેાકાન્તથી પ્રભાત સમયમાં આકાશમાં ઉપરની તરફ જઈ ને તે આ તિય ક્લાકને તિર્યક્ કરે છે, અને તિયક્ કરીને પશ્ચિમ લેાકાન્તમાં સાંજના સમયે નીચે પરાવત ત થાય છે, અને નીચેની તરફ આવીને પાછા પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વ દિશાના લેકાન્તથી પ્રાતઃકાળ થતાં આકાશમાં ય પામે છે.
કહેવાના ભાવ એ છે કે-ભગવાન્ કહે છે કે-ત્રીજા અન્યતીથિ કના અભિપ્રાયને સાંભળેા તેમનુ કહેવુ છે કે-પ્રાતઃકાળમાં એટલે કે પ્રભાતના સમયમાં સૂ પૌરસ્ટ્સ લેાકાન્તથી અર્થાત્ પૂર્વી દિવૅભાગથી આકાશમાં ઉપર જાય છે, તે સૂર્યાં ચ્યા ભૂલેક એટલે કે મનુષ્યલાકને તિર્થંક કરે છે. અર્થાત્ પ્રકાશ યુક્ત કરે છે. ભૂલેકને પ્રકાશિત કરીને પશ્ચિમ લેકાન્તમાં એટલે કે પશ્ચિમદિશાના અંતભાગમાં સાંજના સમયે પૃથ્વીના નીચાણના ભાગ તરફ ગમન કરે છે. એટલે કે પૃથ્વીની નીચેના ભાગમાં પ્રવેશ કરે છે. નીચેની તરફ આવીને પૃથ્વીના અધેાભાગને પ્રકાશિત કરીને ત્યાંથી પાછા ફરે છે, તે પછી બીજે દિવસે પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વ દિશાના લેાકાન્તથી એટલે કે પૂર્વદિગ્વિભાગથી પ્રાતઃકાળમાં ફરીથી સૂર્ય આકાશમાં ઉતિ થાય છે. અર્થાત્ તિ ક્ લેકને પ્રકાશિત કરવા માટે ફ્રીથી આકાશમાં ઉપર જાય છે.
ત્રીજા તીર્થાન્તરીયના મતથી આ પૃથ્વી ગાળાકાર રૂપ છે, તેમજ લેાક એટલે ભૂલેાક પણ ગાલાકારથી વ્યવસ્થિત છે. આ મત વર્તમાન સમયમાં અન્ય શાસ્ત્રોમાં પ્રવત માન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૦૦