________________
સમુદાય ઉત્પન્ન થઈને આ ભૂલેકને એટલે કે તિર્યકનું તિર્યગતિથી પરિભ્રમણ કરીને પશ્ચિમ દિશાના લોકાન્તમાં એટલે કે પશ્ચિમ દિશામાં સાંજના સમયે રાત્રિના પ્રારંભકાળમાં વિલીન થઈ જાય છે. એટલે કે અદશ્ય થઈ જાય છે. આ રીતે પ્રથમ મતવાદીને મતથી આકાશતત્વમાં સૂર્યના કિરણના સમુદાયનું વિધ્વંસન માનવામાં આવેલ છે, ( aમ(૩) પહેલે મતવાદી આ પૂર્વોક્ત પ્રકારથી પોતાના મતનું સમર્થન કરે છે.
આ ઉપર જણાવેલ પ્રકારથી પહેલા મતવાદીના મતને સાંભળીને ( પુન ઘવમારંg) બીજે અન્યમતવાદી આ પ્રમાણે કહેવા લાગે અર્થાત બીજે કઈ તીર્થોત્તરીય પહેલા તીર્થાન્તરીયના મતને સાંભળીને આ નીચે કહેવામાં આવનાર પ્રકારથી પિતાના મતને જણાવતા થકે કહેવા લાગ્યું. તે આ પ્રમાણે છે. –(તા પુષિામો રોતો | કો सूरिए आगासंसि उत्तिदुइ, से णं इमं तिरिय लोयं तिरियं करेइ करित्ता पच्चस्थिमंसि શ્રીયંતિ મૂરિ 11યંતિ વિદ્ધતિ દ્ધતિ) પૂર્વ દિશાના લેકાતથી પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ તિર્યકુકને તિર્ય કરે છે. એટલે કે પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમાકાન્તમાં આકાશમાં અદશ્ય થઈ જાય છે. કહેવાને ભાવ એ છે કેભગવાન કહે છે કે--બીજા તીર્થાન્તરીયનો મત કહું છું તે તમે સાંભળે એ બીજો તીર્થ ન્તરીય આ પ્રમાણે કહે છે કે-પૂર્વ વિભાગના લેકાન્તથી પ્રભાતકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તથા કિરણ સમુદાયની સાથે આકાશમાં જઈને દષ્ટિગોચર થાય છે. એ સૂર્ય આ વિર્ય પરિભ્રમણ કરીને પૃથ્વીલેકને પ્રકાશિત કરે છે. અને આ તિર્થંકલેકને પશ્ચિમ દિગ્વિભાગના લેકાન્તમાં આકાશમાં સ્થિર રહીને સંધ્યા સમયે વિધ્વંસ પામે છે. એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. આ કથનને ઉપસંહાર કરતાં કહે છે કે-( પત્રમાણ) કેઈ બીજો મતવાદી આ ઉપરોક્ત પ્રકારથી કહે છે. અર્થાત્ આ રીતે બીજે અન્યતીથિક સૂર્યના ઉદ્દગમન અને અસ્તમન અર્થાત ઉદયાસ્તના સંબંધમાં પિતાને મત પ્રદર્શિત કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧