________________
લેકને પ્રકાશિક કરીને પાછે ખીજે દિવસે એ જ સૂર્ય પૂર્વ સમુદ્રમાં ઉગે છે. આ પ્રમાણે આ સાતમાંના મતથી પણ પૃથ્વી વર્તુલાકાર હેાવાનું ધ્વનિત થાય છે તથા એક જ સૂર્ય હાવાનુ તે કહે છે. (સૂ॰ ૧)
(૮) પ્રભાતકાળમાં સૂર્ય આકાશમાં ઉતિ થઈને ઘણું દૂર સુધી ઉપર એક લાખ યેજનથી વધારે ચેાજન પર્યંત જઈને દક્ષિણ ગાલાને પ્રકાશિત કરે છે, અને ઉપરના ગેાલા માં રાત્રિ થાય છે. તે પછી પશ્ચિમ આકાશમાં અદૃશ્ય થઈને બીજે દિવસે પાછે પૂર્વ આકાશમાં ઉદય પામીને ઉત્તર ગાલા ને પ્રકાશિત કરીને અને દક્ષિણ ગેલા માં રાત્રિ કરતા કરતા સુધી ઉપર જઈને પશ્ચિમ આકાશમાં વિલીન થઈ જાય છે, આ આઠમા વાદિના મતથી એક અગર એ સૂર્ય હાવાના વિષયમાં કઈ પણ નિર્દેશ મળતેા નથી, આ પ્રમાણે આ આઠે મતવાદિચેના કથનના સારાંશ બતાવેલ છે.
(સહ્ય ને વમાતંતુ) એ આઠ પરતીથિ કીમાં કોઇ એક પરતીકિ આ વક્ષ્યમાણુ પ્રકારથી પેાતાના અભિપ્રાય કહે છે, જે આ પ્રમાણે છે, (તા પુદ્ધિમત્રો હોસો વા मरीचि आगासंसि उत्तिट्ट, से णं इमं लोयं तिरियं करेइ, तिरियं करित्ता पच्चत्थिमंसि હોયંત્તિ સાયંમિ રાય આમંત્તિ વિહંસિસ્કૃતિ) પૂર્વ દિશાના લેાકાન્તથી પ્રભાતકાલના સૂ આકાશમાં ઉદિત થાય છે, તે આદિત્ય આ સમગ્ર જગતને તિર્ કરે છે અને તિક્ કરીને પશ્ચિમલેાકાન્તમાં સાયકાળના સમયે રાત્રી થતાં આકાશમાં અસ્ત થાય છે. કહેવાના ભાવ એ છે કે-આઠ પતીથિકામાંથી પહેલા પરતીથિ કના મત કહેવામાં આવે છે. તે
આ પ્રમાણે છે. પહેલા મતવાદી કહે છે કે-પૂર્વલેાકન્તથી એટલે કે પૂર્વ દિશાના ઉયસ્થાનની ઉપર પૂર્વ દિશામાં પ્રાતઃકાલના સમયમાં સૂર્યના કિરણ સમુદાય આકાશમાં ઉદ્દિત થાય છે. કહેવાને સારાંશ એ છે કે-સૂર્યના કોઈ વિમાન નથી. અથવા કેઈ રથ પણ નથી. તેમજ સૂર્ય કોઈ દેવ પણ નથી. આતે કેવળ કિરાના સમૂહરૂપ જ છે. તે લેાકમાન્યતાથી વક્ર કે ગાલાકાર છે. કરણેાની સૃષ્ટિ દરરોજ પૂર્વ દિશામાં પ્રભાતકાળમાં આકાશમાં ઉત્પન્ન થાય છે. જેથી બધે પ્રકાશ ફેલાઈ જાય છે. આ પ્રમાણેના કિરણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૯૮