________________
(૧) પૂર્વીક્ષિતિજમાં મરીચિના સમુદાય જોવામાં આવે છે. અને પશ્ચિમ ક્ષિતિજમાં એ સુધાતના વિધ્વંસ થાય છે. (સૂ॰ ૨)
(૨) સૂર્ય જ પૂર્વક્ષિતિજ અર્થાત્ આકાશમાં ઉદય પામે છે. તથા તે પશ્ચિમ ક્ષિતિજમાં અસ્ત થાય છે. (૨)
(૩) સૂ ગાળ આકારના છે. આ લેક પણુ ગાળ છે, એક જ સૂર્ય પૃથ્વીની ચારે દિશામાં ભ્રમણ કરે છે. તિય ક્ લેાકમાં પર્યાયક્રમથી લેાકને પ્રકાશિત કરે છે. (સૂ૦ ૧) (૪) એક જ સૂર્ય પૃથ્વીકાયમાં=પૂ પર્વતની ઉપર ઉદિત થાય છે. અને તિક્ લેાકાને પ્રકાશિત કરીને પશ્ચિમ પર્યંત ઉપર વિધ્યુસિત થાય છે. એટલે કે અસ્ત થાય છે. ખીજે દિવસે ખીજો સૂર્ય ઉત્ક્રય પામે છે. અને પાછે ફરીથી પહેલેા સૂય ઉદ્દિત થાય છે. આ પ્રમાણે પર્યાયક્રમથી એક એક દિવસનું અંતર કરીને બેઉ સૂર્યાં ઉદિત થાય છે.( સૂ॰ ૨)
(૫) પાંચમાના મતથી પણ આ પૃથ્વી ગાળાકાર છે. અને આ લેાક પણ ગાળાકાર છે. એક જ સૂ પર્યંતની ઉપર પૂર્વ દિશામાં ઉદિત થઈને ફ્િ લેકને પ્રકાશિત કરીને તે પછી પશ્ચિમ પતમાં પ્રવેશ કરીને અધેલાકને પ્રકાશિત કરતાં કરતાં પાછે ખીજે દિવસે એ જ સૂર્ય પૂર્વ પર્યંતના શિખર પર પુનઃ ષ્ટિગોચર થાય છે. (સ્૦ ૧)
(૬) સૂર્ય એ હાય છે. તેમાં એક સૂર્ય પહેલા દિવસે અકાય એટલે કે પૂર્વ સમુદ્રમાં ઉદિત થાય છે, અને તે તિર્થંક્ લેકને પ્રકાશિત કરીને પશ્ચિમ સમુદ્રમાં વિલિન થાય છે. અર્થાત્ અસ્ત થાય છે. તથા બીજે દિવસે ખીજો સૂર્ય એજ પૂર્વોક્ત પ્રકારથી ઉદય પામે છે. અને અસ્ત પછુ એ જ પ્રકારથી થાય છે. ત્રીજે દિવસે પ્રથમ સૂર્ય ચેાથે દિવસે ખીજો સૂર્ય આ પ્રમાણે પર્યાય ક્રમથી એક એક દિવસનું અંતર કરીને એ બન્ને સૂર્યાં ઉદિત થાય છે. (સૂ॰ ૨)
(ડ) એક જ સૂર્ય પૂ°સમુદ્રમાંથી ઉગીને ભૂલાક અર્થાત્ આ પૃથ્વીને પ્રકાશિત કરીને પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે, અને ત્યાં પ્રવેશ કરીને પૃથ્વીના અધેાભાગવત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૯૭