________________
(ता जया णं सूरिए सव्वन्भतरं मंडलं उबसंकमित्ता चारं चरइ तया णं सा मंडलवया अडतालीसं एमद्रिभागे जोयणरस बाहले णवणउई जोयणस यसहस्साई छच्च चत्ताले जोयणसर आयामविखंगणं तिणि जोयणसयसहरसा पण्णरस य सहम्साई एगूणतीसं च जोयणाई किचि વિરેartહેર્ચ વ ળે ) જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં જઈને ગતિ કરે છે ત્યારે એ મંડળ થાન એક એજનના અડતાલીસ બાસડિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા નવલાખ છનું હજાર ચારસો યેજન આયામવિષ્ઠભથી અને ત્રીસ લાખ પંદર હજાર ઓગણ્યાશી મેજિન થી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે.
કહેવાનો ભાવ એ છે કે જ્યારે સૂર્ય સયંતરમંડળનું ઉપસંક્રમણ એટલે કે ત્યાં જઈને ગતિ કરે છે એટલે કે ત્યાં ભ્રમણ કરે છે. ત્યારે તે સર્વાત્યંતર મંડળસ્થાન એક
જનના અડતાલીસ એકસઠિયા ભાગ ૧ ૬ જેટલું બાહલ્યથી અર્થાત્ વિસ્તાર યુક્ત હોય છે. નવ લ. છનું હજાર ચારસો જન વિષ્કભથી એટલે કે વ્યાસના પ્રમાણથી અને ત્રીસ લાખ પંદર હજાર ગણ્યાશી ૩૦૧પ૦૭૮ જનથી કંઈક વિશેષાધિક અર્થાત્ કંઈક ન્યૂનાધિક પરિક્ષેપ એટલે કે પરિધિના પ્રમાણથી કહેલ છે. સભ્યન્તર મંડળનું વ્યાસપ્રમાણ ૯૯૬૪૦૦ નવ લાખ છનું હજાર ચાર એજનનું તથા પરિધિનું પ્રમાણ ૩૦૧૫૭૬ ત્રણ લાખ પંદર હજાર ઓગણ્યાસી જનનું કહેલ છે.
(तया णं उत्तमकदुपत्ते उकोसए अद्वारसमुहुत्ते दिवसे भाइ, जहणिया दुवालसमुहुत्ता સારું મવરૂ) ત્યારે ઉત્તમકાકા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. અર્થાત્ સર્વાયંતરમંડળમાં સૂર્યના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમ કાકાપ્રાપ્ત એટલે કે સાયન મિથુનાન્ત રાશિમાં ગમન કરે છે. તેથી સર્વાધિક અઢાર મુહૂર્તને છત્રીસ ઘડી બરાબરનો દિવસ હોય છે. એટલે કે-દિનમાન ૩૬ છત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૯૧