________________
થાય છે, અને એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ મૂન બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે.
(एवं खलु एएणुवाएग पविसमाणे सूरिए तयाणंतराओ तयाणंतरं मंडलाओ मंडलं संकममाणे संकममाणे पंच पंच जोयणाई पगतीसं च एगद्विभागे जोयणस्स एगमेगे मंडले विक्कंभवुष्टिं णिवुड्ढेमाणे णिवुड्ढेमाणे अद्वारस जोयणाई परिरयवुड्डिं णिवुड्ढेमाणे णिवुड्ढेमाणे સવમાં મરું વત્રસંમિત્તા જારે ) આ પ્રમાણેના ઉપાયથી મંડલાભિમુખ ગતિ કરતે સૂર્ય તેની પછીના મંડળથી તેની પછીના મંડળમાં એટલે કે એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતે કરતે પાંચ પાંચ જન તથા એક જનના પાંત્રીસ એકસડિયા ભાગ જેટલી એક એક મંડળમાં વિષ્કભની વૃદ્ધિ કરતે કરતે તથા પરિધિના પ્રમાણમાં અઢાર અઢાર યોજન પરિશ્યને વધારતા વધારતે સભ્યતર મંડળમાં જઈને ગતિ કરે છે અર્થાત્ ભ્રમણ કરે છે.
કહેવાનો ભાવ એ છે કે પૂર્વોક્ત પ્રકારથી નિશ્ચિત ઉપાયથી અનંતરના મંડળમાં ગમન કરત સૂર્ય ત્રીજા મંડળની પછીના ચોથા મંડળમાં તથા ચોથા મંડળની પછી પાંચમાં મંડળમાં એ પ્રમાણે કમાનુસાર એક મંડળથી બીજા મંડળમાં એટલે કે ત્રીજા મંડળથી ચોથા મંડળમાં ચોથા મંડળથી પાંચમા મંડળમાં પાંચમા મંડળથી છ મંડળમાં આ પ્રમાણેના કમથી પછી પછીના મંડળમાં ગમન કરતો કરતો સૂર્ય એક એક મંડળમાં એટલે કે દરેક મંડળમાં પાંચ પાંચ જન તથા એક જનના પાંત્રીસ એકસડિયા ભાગ પરૂપ ને વધારતા વધારતા એટલે કે વ્યાસમાનને વધારતે વધારતો અર્થાત વ્યાસમાનમાં પરૂ આટલા પ્રમાણની વૃદ્ધિ કરીને એટલે કે દરેક મંડળના વ્યાસ પ્રમાણમાં અનુક્રમથી આટલું પ્રમાણ વધારતો તથા પરિધિના પ્રમાણમાં અઢાર અઢાર જન વધારતો વધારતે સર્વાયંતર મંડળને પ્રાપ્ત કરીને સર્વાયંતરમંડળમાં ભ્રમણ કરે છે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧