________________
અનન્તાનુ અન્ધી, કૌધ, માન, માયા, લાભ, જે અનન્ત સ`સારના અનુબંધના કારણ થાય, તે ક્રોધ અનન્તાનુ મન્ધિ ક્રોધ કહેવાય છે. એજ પ્રકારે અનન્તાનુબંધી માયા અને અનન્તાનુમન્ત્રી લાભ પણ સમજવા જોઇએ. કહ્યુ પણ છે જે કષાય અનન્ત અર્થાત્ સ`સારનું અનુમન્ધન કરે તે અનન્તાનુખન્ધી કહેવાય છે. એ કારણે ક્રોધ આદિને અનન્તાનુમન્ત્રી નામ આપેલું છે. ૧
તથા (૫) અ પ્રત્યાખ્યાન ક્રોધ (૬) અપ્રત્યાખ્યાન માન (૭) અપ્રત્યાખ્યાન માયા (૮) અપ્રત્યાખ્યાન લેાભ.
જે કષાયાના ઉદય થતાં સર્વ પ્રત્યાખ્યાન અથવા દેશ પ્રત્યાખ્યાન ન થઇ શકે, તે અપ્રત્યાખ્યાન ક્રોધ, માયા, લેાભ કહેવાય છે. કહ્યુ પણ છે—જેના ઉદયથી સ્વપ પ્રત્યાખ્યાન પણ ન થઇ શકે, તે ખીજા કષાયાને અપ્રત્યાખ્યાન સત્તા આપેલી છે ૧. તથા (૯) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૧૦) પ્રત્યાખ્યાના વરણુ માન (૧૧) પ્રત્યાખ્યાના વરણ માયા (૧૨) પ્રત્યાખ્યાનાવરણ લાભ. કહ્યું છે— સમ્પૂર્ણ રૂપથી સાઘ્યાયેાગને ત્યાગ અહીં પ્રત્યાખ્યાન કહેલ છે. તેને રાકવાના કારણે તૃતીય કષાયને પ્રત્યાખ્યાનાવરણ સ'ના આપેલી છે. ૧
તથા (૧૩) સંજવલન ક્રોધ (૧૪) સજવલન માન (૧૫) સંજવલન માયા (૧૬) સજવલન લેાભ,
જે કષાય પરીષહ અગર ઉપસર્ગ ઉપસ્થિત ચારિત્રવાને પણ કિંચિત પ્રજવલ્લિત કરે છે, તે સંજવલન ક્રોધ છે. એ પ્રકારે માન આદિ સમજવાં જોઇએ.
કહ્યું પણ છે—જે કષાય સવિગ્ન અને સર્વ પાપાથી વિરત મુનિને પણ ઉતમ કરી દે છે, તે સંજવલન કષાય છે, તે પણ પ્રશમ ભાવના વિરોધી છે, તેથી જ તેમને પણ વિરાધ કરાય છે. ૧
શબ્દ આદિ વિષયેાને પ્રાપ્ત કરીને જે પ્રજવલિત થઇ જાય છે, તે કારણે ચાથા કષાયેાનું નામ સંજવલન આપેલ છે. ર
ક્રોધાદિના સ્વરૂપ પદ્માનુપૂર્વી થી નિમ્ન લિખિત સમજવાં જોઈએ.
જે ક્રોધ જળમાં કરેલી રેખાની જેમ શીઘ્ર મટી જાય છે. તે સજવલન ક્રોધ, જે રેતીમાં ઢારેલી લીટીની જેમ થોડી વારમાં મટે તે પ્રત્યાખ્યાન કેાધ જે પૃથ્વીની ચિરાડની જેમ હાય તે અપ્રત્યાખ્યાની ક્રોધ અને જે પંત ફાટવાથી ઉત્પન્ન થયેલી તીરાડની જેમ હોય, તે અનન્તાનુ બધી ક્રોધ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે, પાણીમાં ખેંચેલી લીટી જેમ તત્કાલ નાશ પામે છે, એજ પ્રકારે જે ક્રોધ ઉત્પન્ન થતાં જ શાન્ત થઇ જાય છે તે સયલન ક્રોધ કહેવાય છે. રેતીમાં પાડેલી રેખા હવા આવતાં જેમ મળી જાય છે, ત પ્રકારે જે ક્રોધકષાય થોડા સમય પછી શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાની ક્રોધ છે. જેમ તલાવ સૂકાતા ઉત્પન્ન થયેલી ફાડ લાંબા સમય સુધી રહીને નાશ પામે છે, એજ પ્રકારે જે ક્રોધ સમય જતાં શાન્ત થાય તે અપ્રત્યા ખ્યાની ક્રોધ કહેવાય છે. જેમ પર્વતમાં પડેલી ફાડ કયારેય જતીનથી, એજ પ્રકારે જે ક્રોધ જીવન પર્યંન્ત સ્થાયી રહે છે શાન્ત નથી થતા, તે અનન્તાનુ ખંધી ક્રોધ છે.
જેમાન ક્રમશ:, વેત (નેતર), કાષ્ઠ, અસ્થિ અને શૈલસ્તંભના સમાન હોય, તે સંજવલન, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન અને અનન્તાનુ બન્ધી માન છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૮૪