________________
(૧) મનોજ્ઞશબ્દ (૨) મનોજ્ઞરૂપ (૩) બનાસગંઘ (૪) મોઝરસ (૫) મને સ્પર્શ (૬) મનસુખતા (૭) વચનસુખતા અને (૮) કાયસુખતા આ બધાને અથ પહેલાં કહેવાઈ ગયેલ છે.
ગૌતમસ્વામી–હે ભગવન અસાતાદનીયકર્મ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે.?
શ્રી ભગવન–હે ગૌતમ ! આઠ પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે છે. – (૧) અમનોજ્ઞશબ્દ (૨) અમને જ્ઞરૂપ (૩) અમનોજ્ઞગધ (૪)અમને જ્ઞસ્સ (૫) અમનેzસ્પર્શ (૬) મને દુઃખતા (૭) વચનદુખતા (૮) કાયદુખતા.
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન! મેહનીકમે કેટલા પ્રકારના કહેલાં છે.
શ્રી ભગવાન – હે ગૌતમ! મેહનીય કર્મ બે પ્રકારનાં કહેલાં છે, જેમકે-દર્શનમેહનીય અને ચારિત્ર મેહનીય. સમ્યકૂવરૂપ દર્શનને હિતકરાવવાવાળાકર્મ દર્શનમેહનીય કહેવાય છે. સાવદ્યાગથી નિવૃત્તિ અને નિરવદ્ય એગમાં પ્રવૃત્તિરૂપ આત્માના પરિણામ ચારિત્ર કહેવાય છે, જે કમ તેને ઉત્પન ન થવાદે, તેને ચારિત્રમોહનીયકર્મ સમજવું જોઈએ,
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન! દર્શન મેહનીય કર્મ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! ત્રણ પ્રકારનાં કહ્યું છે, જેમકે સમ્યફ વેદનીય, મિથ્યાત્વ વેદનીય અને મિશ્રવેદનીય જે કર્મ સમ્યક્ત્વનું બાધક તે ન હોય પણ તેમાં મલીનતા ઉત્પન્ન કરે તે સમ્યફ વેદનીય કહેવાય છે. જે કમે
કહેવાય છે. જે કર્મ તત્વાર્થ સમ્બન્ધી અશ્રદ્ધાનના રૂપમાં વેદન કરાયુ તે મિથ્યાત્વ વેદનીય કહેવાય છે. જે મિશ્રરૂપમાં અર્થાત તીર્થકર પ્રણીતતત્વમાં ન શ્રદ્ધા ન અશ્રદ્ધા, એરૂપમાં વેદાય તે મિશ્ર વેદનીય કર્મ કહેવાય છે.
* શંકા-સમ્યક્ત્વવેદનીયકર્મને દર્શન મોહનીય કેવી રીતે કહી શકાય છે ? તે પ્રશમ આદિલાવના કારણે હોવાથી દર્શન મોહનીયનથી થઈ શકતું
સમાધાન- સમ્યક્ત્વવેદનીય પદથી અહીં મિથ્યાત્વ પ્રકૃતિની વિરક્ષા કરેલી છે, તેનાથી સમ્યક્ત્વમાં અવિચાર ઉત્પન્ન થાય છે. તેના ઉપરાન્ત તે પથમિક અને ક્ષાપિક સભ્યત્વને મોહિત પણ કરે છે. એ કારણેથી તેને પણ દર્શન મોહનીય કહેવામાં કેઈ આપત્તિ નથી.
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન્! ચારિત્ર મેહનીય કર્મ કેટલા પ્રકારનાં કહેલાં છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! ચારિત્ર મેહનીય બે પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે કષાયવેદનીય અને કષાયવેદનીય. જે કમ, કોધ, માન, માયા લાભના રૂપમાં વેદાય છે, તે કષાયદનીય કહેવાય છે, અને જે સ્ત્રી વેદ આદિ નો કવાયના રૂપમાં વેદાય છે, તે ન કષાય વેદનીય કહેવાય છે.
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન્! કષાય વેદનીય કર્મ કેટલા પ્રકારના કહેલાં છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! કષાય વેદનીય કર્મ સોળ પ્રકારના કહેલાં છે. જેમકે(૧-૪)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૮૩