________________
ક્રિયાઓ દેશવિરત સુધીને થાય છે. તેનાથી સ્પષ્ટ છે કે અન્તિમ બે ક્રિયાઓના સદ્ભાવમાં પ્રારંભની ત્રણ ક્રિયાઓનું દેવું અનિવાર્ય છે.
હવે અપ્રત્યાખ્યાન કિયાની સાથે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની પારસ્પરિક સ્થિતિનો વિચાર કરે છે
જે જીવને અપ્રત્યાખ્યાન કિયા થાય તેવા જીવને મિથ્યાદશન પ્રત્યયા કિયા કદાચિત થઈ પણ શકે છે, કદાચિતું નથી પણ થઈ શકતી, કિન્તુ જેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિયમથી થાય છે, કેમકે જે મિસ્યાદ્રષ્ટિ છે, તે અપ્રત્યાખ્યાની અવશ્ય હોય છે અપ્રખ્યાનના વિના મિથ્યાદર્શન પ્રત્યયા કિયાને અસંભવ છે.
મનુષ્યના વિષયમાં આરંભિકી આદિ કિયાઓનું કથન સમુચ્ચય જીવની સમાન સમજવું જોઈએ, અર્થાત્ આરંભિકી ક્રિયા કઈ પ્રમત્ત સંયત સુધીની, પારિગ્રહિક કિયા સંયતાસંયત સુધીની, માયાપ્રત્યયા કેઈ અપ્રમત્ત સંયત સુધીની, અપ્રત્યાખ્યાન કિયા કિઈ પણ અપ્રયખ્યાની ને અને મિથ્યાદર્શન કિયા મિથાદષ્ટિને થાય છે.
વાનcર, તિષ્ક અને વૈમાનિક ને આરંભિકી આદિ ક્રિયાઓ એજ પ્રકારે સમજવી જોઈએ જેવી નારક જીવની કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જે કાળમાં જીવને આરંભિકી ક્રિયા થતી હોય તેજ સમયમાં શું પરિગ્રહિક ક્રિયા પણ થાય છે? ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત કરી લેવો જોઈએ. અહીં સપ્તમીના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થઈ છે, - શ્રી ભગવાન-હે ગતમ! પૂર્વોક્ત પ્રકારે જે જીવને જે સમયમાં જે દેશથી અને જે પ્રદેશથી, આ ચારે દંડકે સમજી લેવા જોઈએ.
જે પ્રકારે નારકોની ક્રિયાઓ કહી છે, તે જ પકારે બધા દેવોની સમજવી જોઈએ. અર્થાતુ અસુરકુમાર આદિ ભવનપતિની વાનવ્યન્તરે ની જ્યોતિષ્કની તેમજ વૈમાનિ કોની અને વૈમાનિકોમાં પણ કપ પપન તથા કપાતીત દેને નારકની સમાનજ ક્રિયાઓ થાય છે. સૂ૦ ૬ .
પષટ્ટયવિશેષ કા નિરૂપણ
" શબ્દાર્થ-(રાશિ મંતે નીવા વાળારૂવાયરમો ઇનz?)શું હે ભગવન જીવોને પ્રાણાતિપાત વિરમણ થાય છે ?(હંતા મથિ) હા હોય છે (વ્હિાં ! અંતે નીવા વાળારૂવારમાં જ્ઞટ્ટ?) હે ભગવન્! ક્રિયા ને પ્રાણાતિપાત વિરમણ થાય છે? (તોય! નીવની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫