________________ ત્તિ શિષ્ટાવાઃ તેને અનુસરીને પ્રસ્તુત ગ્રન્થની સમાપ્તિમાં તે જ સિદ્ધ સ્વરૂપ, કે જે પરં મંગલમય છે, શિષ્ય પ્રશિષ વગેરેની શિક્ષાને માટે કહેલું છે- “સિદ્ધ ભગવાન સમરત દખથી પાર પામી ગયેલા છે, કેમકે જન્મ, જા, મરણ અને જ્ઞાનાવરણીય આદિ કર્મ રૂપ બન્ધનેથી સર્વથા મુક્ત થઈ ગયેલા છે, અતએ તેઓ શાશ્વત અર્થાત્ સદૈવ રહેનારા અને અવ્યાબાધ અર્થાત્ જેમાં કોઈ પ્રકારની બાધા ઉપન્ન નથી થઈ શકર્તા, એવા પરમ આત્મિક સુખને તેઓ પ્રાપ્ત કરે છે.” માસૂ૦ ૧છા अन्तेच-प्रज्ञापनेयं भव्यानां, भवबन्धविमोचनी // निर्वाणमागंगन्तृणां भूयानिश्रेयसे श्रिये // 1 // શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની વ્યાખ્યાનું - છત્રીસમું પદ સમાપ્ત . 36 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 5 434