________________
તાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ થાય છેતેને કાયિકી આદિ પ્રાર`ભની ત્રણ ક્રિયાએ અવશ્ય થાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને પારિતાપનિકી ક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે ? અને જેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે, તેને શું પારિતાપનિક ક્રિયા થાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જે જીવને પારિતાપનિકીક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી પણ જેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે તેને પારિતાપનિકી ક્રિયા અવશ્ય જ થાય છે. કેમ કે પરિતાપ પહેાચાડયા વિના પ્રાણાતિપાત થઇ નથી શકતા.
એ પ્રકારે પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાના કાયિકી અગ્નિ ત્રણ ક્રિયાના સભાવમાં પણ હાવું તે નિયમિત નથી. હનન કરવા યગ્ય મૃગાદિના ઘાત ત્યારે સ ંભવે જ્યારે ઘાતક ધનુષથી ભાગ્ છેડે અને તે ખાશુ તે મૃગાદિને વીધિ દે. ત્યારે તેનુ પરિતાપન અને પ્રાણાતિપાત થઇ શકે છે, પણ ખાણ મૃગાટ્ઠિને ન વાગે-નિશાન ચૂકી જાય તે પરિતાપન અને પ્રાણાતિપાત નથી પણ થતા, તેથી એ નિયમ નથી થઇ શકતા કે જ્યાં કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ થાય છે, ત્યાં પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા પશુ અવશ્ય થાય છે. પણ પરિતાપન અને પ્રાણાતિપાત જ્યાં હાય ત્યાં કાયિકી આદિ ત્રણ ક્રિયા અવસ્ય થાય છે, કેમકે કાયિકી ક્રિયા આદિ ત્રણ ક્રિયાઓના અભાવમાં તે થઇ શકતી નથી. એ પ્રકારે પારિતાપનિકી ક્રિયાના સદ્ભાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચિત્ થાય પણ છે, કદાચિત નથી થતી. જ્યારે બાણુ આદિના આઘાતથી જીવતે પ્રાણ રહિત મનાવી દેવાય ત્યારે પ્રાણાતિપાત ક્રિયા થાય છે, અન્ય સમયમાં નથી થતી. જે જીવને પ્રાણાતિપાત ક્રિયા થાય છે, તેને પરિતાપનિકી ક્રિયા નિયમેકરી થાયજ છે, કેમકે પરિતાપ પહેોંચાડયા સિવાય પ્રાણનું ગૃપરાપણ થવું તે અસ ંભવિત છે, એ પ્રકારે વિચાર કરીને કાયિકી ક્રિયાનું શેષ ચાર ક્રિયાએ સાથે, આધિકરણકી ક્રિયાનુ ત્રણ ક્રિયાએ સાથે તથા પ્રાક્રેષિકી ક્રિયાનુ અન્તિમ એ ક્રિયાઓની સાથે પ્રરૂપણ કરવુ જોએ.
હવે નાર્ક આદિ ચાવીસ દડકાના ક્રમથી પારસ્પરિક અવિનાભાવની પ્રરૂપણા કરવાને માટે સૂત્રકાર કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે નારકને કાયિકી ક્રિયા લાગે છે, શું તેને આધિકારણિકી ક્રિયા પણ લાગે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! જેવુ સમુચ્ચય થવાના વિષ્યમાં કહ્યુ છે. એજ પ્રકારે નારકના વિષયમાં પણ જાણી લેવુ જોઇએ તાત્પ એ છે કે, જે નારકને કાયિકી ક્રિયા થાય છે, તેને નિયમથી આધિકરણિકી ક્રિયા થાય જ છે અને જે નારફતે આધિકરણિકી ક્રિયા લાગે છે તેને કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે.
એ પ્રકારે નિરન્તર વૈમાનિક સુધી સમજવું જોઇએ. અર્થાત્ નારકના વિષયમાં જે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૮