________________
જ્યાતિષ્ઠ પર્યાયમાં અને વૈમાનિક પર્યાયમાં અતીત અને ભાવી સમુદૂધાત નથી, કેમ કે તેમનામાંથી કાઈ પણ પર્યાયમાં કેલિસમુદ્રઘાતનુ' થવું કાપિ સંભવિત નથી. હા, મનુષ્ય પર્યાયમાં કેવલિસમ્રુદ્ધાત થાય છે, પરંતુ તેમાં અતીત કૈલિસમુદ્લાત નથી થતા. ભાવી કેલિસમુદ્ઘત કોઈ નારકના મનુષ્ય પર્યાયમાં થાય છે, કેાઈના નથી થતા, જેના થાય છે તેના એક જ થાય છે. મનુષ્યના મનુષ્ય પર્યાયમાં અતીત સમુદ્લાત કોઇના થાય છે, કેાઈના નથી થતા, જેમના થાય તેને એકજ થાય છે.
એ પ્રકારે ભાવી સમુદૂધાત કઇ મનુષ્યના મનુષ્યપણે કોઇને થાય છે. કોઈના નથી થતા. જેના થાય છે તેના એક જ થાય છે.
એ રીતે મનુષ્ય પર્યાંયના સિવાય બીજા બધા સ્વ-પરસ્થાનામાં કેવલિસમુદ્ધાતના અભાવ કહેવા જોઇએ. મનુષ્યના સિવાય મનુષ્યપણાની પ્રરૂપણામાં અતીત કેલિ સમ્રુદ્ઘાતના પ્રતિષેધ કરવા જોઇએ, ભાવી કેલિસમુદૂધાત કેાઈના ધાય છે, ફાઈના નહી', જેના થાય છે તેના એક જ થાય છે.
મનુષ્ય પર્યાયમાં રહેતા છતાં કાઈ મનુષ્યના અતીત કેલિસમુદ્દાત થાય છે, કાઇના નથી થતા. જેના થાય છે, એક જ થાય છે, એ પ્રમાણે ભાવી પણ સમજવા જોઇએ.
એ પ્રકારે કેવલિસમુદ્દાત સમ્બન્ધી ચાવીસે દડકામાંથી પ્રત્યેકમાં ચાવીસ દંડક ઘટિત કરેલા છે, એ બધા મળીને એક હાર છપ્પન દંડક થાય છે. ॥ સૂ ૬ ॥
નૈરિયકોં કે સમુદ્દાત કા કથન
શબ્દા :-(નેચાળ મંતે ! નેચત્તે ક્ષેત્રચા વેચળા સમુથાવા ગતીતા હે ભગવન્ ! નારકેાના નારકપણે અર્થાત્ નારક પર્યાયમાં રહેતા છતાં કેટલા વેદનાસમુદ્દાત પત્નીત થયા છે ? (નોયમા ! અળતા) હૈ ગૌતમ! અનંત (દેવચા પુરેલા) ભાવી કેટલા ? (નોચમા ! બળતા) હૈ ગૌતમ ! અનન્ત (વૅનાવ વેચિત્તે) એ જ પ્રકારે યાત્ વૈમાનિકપણું. ( સવ્વનીયાળ' માળિયન્ત્ર) એજ પ્રકારે સર્વાં જીવાના કહેવા જોઇએ (નાવ વૈમાળિયા વેમાળિયત્તે) આત્ વૈમાનિકેના વૈમાનિકપણે.
(વ નાવ તેચનસમુખાયા) એજ પ્રકારે તૈજસ સમુદ્દાત સુધી (નવર' જીવન મૅચત્ર )- વિશેષ ઉપયેગ કરીને સમજવુ જોઇએ (નસસ્થિ વેન્દ્રિયસેચન્તા) જેને વૈક્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૬૯