________________
હા વિશેષ વાત એ છે કે જે જીવથી વૈક્રિય લબ્ધિ ન થવાને કારણે વૈક્રિયસમુદૂધાત નથી થતા તેના વૈક્રિય ન કહેવા જોઇએ.
જે જીવેામાં તેને સંભવ છે, તેઓમાં કહેવા જોઇએ. એ પ્રકારે વાયુકાયિકાના સિવાય પૃથ્વીકાયિક આદિ ચાર એકેન્દ્રિયામાં દ્વીન્દ્રિયામાં, ત્રીન્દ્રિયામાં અને ચતુરિન્દ્રિયામાં વેક્રિયસમુદ્દાત ન કહેવા જોઇએ, કેમકે તેમનામાં વૈકિય લબ્ધિ નથી થતી, એમના સિવાય નારક અસુરકુમાર આદિ ભવનપતિયા, વાયુકયિક, પંચેન્દ્રિય તિર્યંચા, મનુષ્યા વાનન્યન્તરા, જ્યાતિષ્ઠા અને વૈમાનિકામાં વૈક્રિયસમુદૂધાત કડેવા જોઇએ.
એજ અભિપ્રાયથી કહેવુ છે. વૈક્રિયસમુદ્ધાતમાં પણ ચાવીસે દંડકાની ચાવીસે ડકામાં પ્રરૂપણા કરવી જોઈએ, એ પ્રકારે બધા મળીને છપ્પન આલાપક થાય છે.
હવે તૈજસસમુદ્લાતની પ્રરૂપણા કરાય છે—
તૈજસસમુદ્ધાત મારણાન્તિક સમુદ્બાતની સમાન સમજી લેવા જોઇએ. પણ તેમાં પણ કાંઈક વિશેષતા છે. તે આ છે કે જે જીવમાં તૈજસ સમ્રુદ્ધાત હૈાય તેના જ કહેવા જોઈએ, જેમાં તૈજસસમુદ્ધાતના સંભવ જ ન હોય, તેના ન કહેવા જોઇએ.
નારકા, પૃથ્વીકાયિક વિગેરે પાંચ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયામાં તૈજસસમુદ્ધાતના સભવ નથી તેથી તેમાં કહેવા ન જોઇએ.
પૂર્વોક્ત પ્રકારથી કાઈ પણ દંડકમાં વિધિરૂપથી, કોઈમાં નિષેધ રૂપથી આલાપક કહેવાથી એક હજાર છપન આલાપક થાય છે, અર્થાત્ ચાર્વીસે દડકાનાં ક્રમથી ચાવીસે દંડકામાં કથન કરવાં જોઇએ.
હવે આહારક સમ્રુદ્ધાતની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્! એક-એક નારકનાં નારકપણે અર્થાત્ નારક પર્યાયમાં રહેતા છતાં કેટલાં આહારક સમુદ્દાત થાય છે ?
શ્રી ભગવા—હૈ ગૌતમ ! નારકનાં નારકપણામાં અતીત આહારક સમુદ્દાત નથી, કેમ કે નારક પર્યાયમાં અહારક સમુદ્ધાતના સભવ નથી હાથૈ,
શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! નારકનાં નારકપણે ભાવી આહારકસમુદ્દત કેટલા ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! નારકનાં નારકપણે ભાવી આહારક સમુદ્દાત નથી, કેમ કે જીવ જ્યારે નારક પધ્યેયમાં હશે ત્યારે આહારલબ્ધિ નથી થઇ શકતી. અને તેનાં અભાવમાં આહારક સમુદ્દાત પણ નથી થઈ શકતાં
એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિઓમાં, પૃથ્વીકાયિક માદિ એકેન્દ્રિય પર્યાંયમાં, વિકલેન્દ્રિય પર્યાયમાં, પંચેન્દ્રિય તિર્યંન્ચ પર્યાયમાં, વાન તર પર્યાયમાં, ગૈાતિષ્ઠ પર્યાયમાં વૈમાનિક પર્યાયમાં, ભાવિ આહારક સમ્રુદ્ધાત નથી હતા.
કેમ કે એ બધા પર્યાયામાં આહારક સમુદ્ધાતના નિષેધ છે. વિશેષતા એ છે કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬૭