________________
ટીકા :-ુવે મારણાન્તિક સમુદ્ધાત આદિ શેષ સમુદ્ધાતાની પ્રરૂપણા કરાય છે— મારણાન્તિક સમુદ્દાત સ્વસ્થાનમાં પણ અને પરસ્થાનમાં પણ પૂર્વોક્ત એકેત્તરિકાથી સમજવા જોઇએ. યાવતુ નૈરયકાથી લઇને વૈમાનિકા સુધી જે ચેવીસ દડકાના વાચ્ય છે, તેમના નારકપણા આદિ પરસ્થાનામાં અતીત મારણાન્તિક સમુદ્દાત અનન્ત છે.
તાત્પય એ છે કે નારકનું સ્વસ્થાન નારક પર્યાય છે અને પરસ્થાન અસુરકુમારાદિ પર્યાય છે. તે બન્નેમાં અર્થાત્ વૈમાનિક પર્યન્તના બધા સ્થાનામાં અતીતમાણુાન્તિક સમુદ્ધાત અનન્ત છે.
ભાવી મારણાન્તિક સમુદ્દાત કાઈના છે, કોઈના નથી. જેમના છે, તેમના જધન્ય એ અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસંખ્યાત અનન્ત છે.
એક
આજ આશયથી અન્તિમ દંડકનું... કથન કરે છે. વૈમાનિકના ત્રૈમોનિક પર્યાયમાં, જેવા નારકના નારકત્વા, ચાવીસ સ્વપરસ્થાનામાં, અતીત અને અનાગત મારણાંતિક સમુદ્ઘાતનું કથન કર્યુ. એજ પ્રકારે અસુરકુમારાથી લઈને વૈમાનિકે સુધીના ચાવીસ દડકાના ક્રમે સ્વપર સ્થાનામાં અતીત-અનાગતકાલિક મારણાન્તિસમુદ્ઘાતનું પ્રરૂપણ કરી લેવુ જોઇએ. એ પ્રકારે અધામળીને એકહજાર છપ્પન આલાપક થાય છે.
અહી...એટલુ સમજી લેવુ' જોઇએ કે જે નારકમા ણાન્તિક સમુધાતના વિના જ નરકથી ઉર્દૂ ન કરીને અનન્ત સવમાં અગર પરંપરાથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જશે પછી પણ નરકે જશે નહી તેના ભાવી મારણન્તિસમુદ્દાત નથી. પણ જે નાકુભવમાં વિદ્યમાન નારક મારણાન્તિકસમુદ્ઘાત કરીને મૃત્યુને પ્રાપ્ત કરશે અને નકથી નિકળીને પુનઃ કયારેય નરકમાં જશે નહીં તેના ભાવીમરણાન્તિસમુધાત એક છે. જે એવાર નરકમાં ઉત્પન્ન થઈને મારણાન્તિક મુદ્દાત કરશે તેના બે ભાવી મારણન્તિકસમુઘાત સમજવા જોઈએ. જે ત્રણવાર નરકમાં ઉત્પન્ન થશે, તેના ત્રણ મારણન્તિકસમુગ્ધાત, એજ પ્રકારે સંખ્યાતવાર ઉત્પન્ન થનારના સંખ્યાત, અસખ્યાત, વાર ઉત્પન્ન થનારના અસંખ્યાત અને જે અનન્તવાર નરકમાં ઉત્પન્ન થશે તેના અનન્ત ભાવાસમુધાત થાય છે એજ પ્રકારે અસુરકુમારત્વ આદિ પરસ્થાને નાં પણુ આલાપદ્મ કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જે નારક નરકમાંથી નિકળીને મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને સિદ્ધિલા કરશે. અથવા તેજ નારકભવમાં મારણાન્તિકસમુઘાત કર્યા સિવાય જ કાલ કરીને આગલા ભવમાં મેક્ષ પ્રાપ્ત કરી લેશે, તે નારકના અસુરકુમાાતિ પર્યાય સમ્બન્ધી ભાવી મારણાન્તિકસમુઘાત નથી થતા. તેનાથી ભિન્નના એક, બે ત્રણ સખ્યાત અસખ્યાત અનન્તભાવી મારણન્તિક સમુધાત થાય છે. વાનભ્યન્તર, જયેાિક અને વૈમાનિકોમાં નારકની સમાન સમજવું જોઈએ.
હવે વૈક્રિય સમુદ્ધાતની પ્રરૂપણા કરાય છે–
વૈક્રિયસમુદ્દાતનુ કથન પૂર્ણ રૂપથી કાયસમુદૂધાતની સમાનજ સમજવું' જોઇએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬૬