________________
નથી થતુ, જેના થાય તેના પણ એક જ થાય છે, એકથી અધિક નથી થઈ શકતા, કેમ કે એક કેલિ સમુદ્દાતદ્વારા જ ચારે અઘાતિક કર્મની સ્થિતિ સમાન કરીને કૈવલ અન્તર્મુહૂત માં જ મેક્ષ પ્રાપ્ત કરી લે છે. બીજી વાર કેવલી સમુદ્દાતની કેાઈને પશુ આવશ્યકતા નથી હાતી મૂલ સૂત્રમાં અહીં જે મહુવચનના પ્રયાગ કરેલે છે, તે પેકત્વના અર્થમાં જ સમજવા જોઇએ. અભિપ્રાય એ છે કે જે નાર ભવભ્રમણ કરીને મુક્તિ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત કરશે, તે સમયે તેમના અઘાતિક કર્મોની સ્થિતિ જો વિષમ અની તા તેને સમ કરવાને માટે કેવી સમુદ્ધાત કરશે. તેમને ભાવી કેહિ સમુદ્ઘાંત થશે. જે કેલિ સમુદ્દાત સિવાય જ મુક્તિ પ્રાપ્ત કરશે અથવા જે કયારેય મુક્તિ પ્રાપ્ત કરશે જ નહીં તેની અપેક્ષાર્થી ભાવી કેવિલ સમુદ્ઘાત નથી થત.
કહ્યુ પણ છે-અનન્ત કૈવલી જિનેન્દ્ર એવા થયા છે કે જેઓ સમુદૂધાત કર્યા સિવાય જ જરા-મરણથી સર્રથા મુક્ત થઈ ગયા છે અને સિદ્ધિને પ્રાપ્ત થયેલ છે ।।
નારકની સમાન અસુરકુમાર આદિ ભવનવાસી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પોંચેન્દ્રિય તિયાઁચ, વાનળ્ય તર, જ્યાતિષ્ઠ, અને વૈમાનિકને પણ અત્યંત કેવલી સમુદ્દાત નથી થતા, ભાવી કેવિલ સમુદ્દાત કોઇને થાય છે, કોઇને નથી થતા જેને થાય છે, તેના એક જ થાય છે એકથી અધિક નથી થતા એ વિષયમાં યુક્તિ પહેલા કહેલી છે. હા, વિશેષતા એ છે કે કોઇ મનુષ્યના અતીત કેવલી સમુદ્ધાત હોય છે, કોઇના નથી હોતા. જે મનુષ્ય કેલિ સમુદ્દાત્ત કરી ચૂકયા છે અને હજુ સુધી મુક્ત થયેલ નથી અંતર્મુહૂ માં મુક્ત થનાર છે તેની અપેક્ષાથી અતીત કૈવલ સમુદ્ધતા છે, પરન્તુ જે મનુચ્ચે કેલિ સમુધાત નથી કરેલ, તેની અપેક્ષા એ નથી. જેની અપેક્ષાથી અદ્વૈત દેવલી સમુદૂધાત છે, તેની અપેક્ષાથી પણુ એક જ થાય છે, તેનું કારણ પહેલા બતાવી દીધેલુ છે,
અદ્વૈત કેલિ સમુદ્લાતની જેમ મનુષ્યના ભાવી કેવલ સમુદ્ધાતનું પણ કથન સમજી લેવુ જોઇએ એ પ્રકારે કાઇ મનુને ભાર્થી કૅલિ સમુદ્દાત થાય છે. કોઈના નથી થતા, જેમને થાય છે તેમના એક જ થાય છે. અધિક નહીં. સૂ॰ ૨ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૪૯