________________
ઘાત કરવો, અર્થાત્ વેદના વગેરે સાથે ઉત્કૃષ્ટ રૂપથી એક થઈ જવુ. વેદના વગેરે સમુદુધાતનાં સમયે આત્મા વેદના વગેરે જ્ઞાન રૂપ જ પરિણત થઈ જાય છે, તેને અન્ય કોઇ ભાન નથી રહેતુ'. જ્યારે જીવ વેદના વગેરે સમુદ્ધાતમાં પરિણત થાય છે, તે વેદનીય વગેરે કર્મોનાં પ્રદેશને જે કાલાન્તરમાં અનુભવ કરવા ચેગ્ય હેય છે, ઉદીરણા કરણા દ્વારા ખેંચીને, તેમને ઉયાવલિકામાં નાંખીને, અને તેમને અનુભવ કરીને નિજી કરી નાંખે છે અર્થાત્ આત્મપ્રદેશેાથી જુઠા કરી નાંખે છે. આ જ ઘાતમાં પ્રખળત છે.
કહ્યું પણ છે– પૂર્વીકૃત કર્માંનુ' ખરવુ' અર્થાત્ જુદા થવું નિરા છે.
આમાંથી વેદના સમુદ્દાત અશાતા વેદનીય કર્માંશ્રય છે, કષાય સમુદ્દાત કાય ચારિત્ર માડુનીય કર્માશ્રય છે, મારાંતિક સમુધ્ધ ત અંતર્મુહૂત માત્રશેષ આયુ ક્રર્માશ્રય છે. વૈક્રિય સમુદૂધાત વૈક્રિય શરીરનામકર્માશ્રય છે. તૈજસ સમુદ્દત તેજસ શરીરનામ કર્માશ્રય છે, આહારક સમુદ્ધાત આહારકશરીરનામકર્માશ્રય છે અને કેવલિસમુદ્દ્ઘાત શાતાઅશાતા વેદનીય શુભ-અશુભ નમ અને ઉચ્ચ નીચ ગેાત્ર કર્માત્મ્ય છે,
તાત્પર્ય એ છે કે વેદના સમુદ્દાત કરવાવાળા જીવ અશાતા વેદનીય કર્માંનાં પુગલેાનું' નિ રણ કરે છે. વેદનાથી પીડિત જીવ, અનંતાનંત ક્રમ પુદ્ગલાથી વ્યાપ્ત, પેાતાનાં આત્મ પ્રદેશેાને શરીરથી બહાર પણ કાઢે છે અને મુખ તથા પેટ વગેરે છિદ્રોને અને ક્રાન સ્કન્ધ વગેરે અપાન્તરાલેને (નીચેનાં ખાલી સ્થાનાને) પૂરીત કરીને લખાઈ તેમજ વિસ્તારમાં શરીર માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરીને અંતર્મુહૂત સુધી રહે છે, તે અંતર્મુહૂ'માં ખૂબ જ અશાતા વેશ્વનીય કર્મોનાં પુદ્ગલાને નિણુ કરી નાંખે છે.
આ જ રીતે કષાય સમુદ્દાત કરવાવાળા જીવ કાક ચારિત્ર મેહનીય કનાં પુર્દૂગલેતુ' નિઝ`રણ કરે છે—કષાયના ઉયથી મુક્ત જીવ પેાતાના પ્રદેશેાને બહાર કાઢે છે. તે પ્રદેશેાથી મુખ, પેટ વગેરે છિદ્રોને તથા કન, સ્કંધ વગેરે અંતરાલાને પૂરિત કરે છે અને લખાઈ તથા સ્તારથી શરીર માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરીને રહે છે, આમ કરીને તે ખૂબ જ કષાય ક્રમ પુદ્ગલાનું નિરણ કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૪૦