________________
નિદા વેદના વિદે છે. આ હેતુથી હે ગૌતમ એવું કહેવાયું છે કે તિષ્ક દેવ બંને વેદનાને અનુભવ કરે છે, કેમ કે તેઓ પણ સમદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંને પ્રકારનાં હોય છે.
દિના પર સમાપ્ત
વિષયસંગ્રહિણી ગાથા કા કથન
છત્રીસમું સમુદુધાત પદ સંગ્રહણી ગાથા શબ્દાર્થ:-(વૈr rર મળે) વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત, મારણાન્તિક સમુદ્દઘાત (વેટિવ તેજા ચ) વૈક્રિયક સમુદુઘાત, તૈજસ સમુદ્રઘાત (બાર) આહારક સમુદ્રઘાત (દેવ૪િ વ) અને કેવલી સમુદ્દઘાત (મ) હોય છે (ઝીવ મgari) જીવે અને મનુષ્યોને (સત્તેર) સાત જ સમુદુઘાત હોય છે. જે ગાથા.
ટીકાર્ય --પાંત્રીસમા પદમાં ગતિ પરિણામ વિશેષ વેદનાનું નિરૂપણ કરાયું છે.
હવે છત્રીસમા પદમાં પણ ગતિ પરિણામ રૂપ સમુદ્દઘાતની પ્રરૂપણ કરવાના ઉદ્દેશ્યથી તેની વક્તવ્યતાને નિર્દેશ કરવાવાળી ગાથા કહે છે
વેદના સમુદુઘાત. કષાય સમુદુઘાત, મરણ અર્થાત મારણાનિક સમુઘાત, વૈક્રિય સમુદ્દઘાત, તેજ સમુદ્દઘાત, આહારક સમુદુઘાત, અને સાતમો કેવલિ- સમુદુઘાત, આ સાત સમુઘાત હોય છે.
આ સમુદ્રઘાત જીવ અને મનુષ્ય પદમાં સાતે ય હોય છે. અન્ય પદોમાં યથા ચિગ્ય આગળ કહેવાશે. આ સંગ્રહણી ગાથાને સંક્ષિપ્ત અર્થ છે. સમુદ્દઘાત પદને અર્થ આ પ્રમાણે છે
સમ + ઉદ્ ઘાત અહીં “' શબ્દ એકીભાવ અર્થમાં છે. ક7 અર્થ છે-પ્રબળતા. “ઘર” શબ્દ હનનના અર્થમાં છે. તાત્પર્ય આમ થયું કે એકાગ્રતાપૂર્વક, પ્રબળતા સાથે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૯