________________
વેદના અર્થાત્ વિવેકહીન વેદના જ વેઢે છે. આ હેતુથી હું ગૌતમ ! એમ કહેવાયું છે કે પૃથ્વીકાયિક નિદા વેદના નથી વેદ્યતા, અનિદા વેદના જ વેઠે છે.
પૃથ્વીાયિકાની જેમ, અપકાષ્ઠિ, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ નિદા વેદના નથી વેદતા, પરંતુ અનિદા વેદના વેઢે છે, કેમ કે બધાં પણુ પૂર્વોક્ત રીતે મનેાવિહિના જ હૈાય છે.
પંચેન્દ્રિય તિય ઇંચ અને મનુષ્ય તથા વાનવ્યંતર આ નારકાની જેમ નિદા અને અનિદા બંને પ્રકારની વેદના વેઢે છે. કેમ કે પાંચેન્દ્રિય તિય`ચ અને મનુષ્યે સમૂમિ અને ગજનાં ભેદથી એ-એ પ્રકારનાં હાય છે. આમનામાંથી સમૂમિ મનેાવિક હોવાને કારણે અનિદા વેદના વેઢે છે, અને ગજ સમનસ્ક હાવાને કારણે નિદા વેદના વેઢે છે. વાનન્યતર સપ્તિઓથી અને અસજ્ઞિએી પણ ઉત્પન્ન થાય છે, તેથી તેઓ પણ અને
પ્રકારની વેદના વેઢે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચૈતિષ્ક દેવ નિદા વેદના વેઢે છે કે અનિદા વેદના વઢે છે ?
શ્રી ભગવાન હૈ ગૌતમ ! જ્યાતિષ્ક તૈવ નિદા વેદના પણ વેઠે છે. અને અનિદા વેદના પણ વેઠે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! જ્યેતિક દેવો તે! સ`જ્ઞી જીવોથી જ ઉત્પન્ન થાય છે, તે તેઓ બંને પ્રકારની વેદના કઈ રીતે વેઢે છે?
શ્રી ભગવાન્-ડે ગૌતમ ! જ્યાતિષ્ક ધ્રુવ એ પ્રકારનાં હૈાય છે. તે આ પ્રમાણે માયિમિથ્યાદ્રષ્ટિ ઉપપન્નક અને અમાયિ સભ્યશૃષ્ટિ ઉપપન્નષ્ઠ આમનામાં જે માયિમિથ્યાદૃષ્ટિ ઉપપન્નક છે, તે અનિદા વેદના વેઢે છે અને જે અમાય સગૂઢષ્ટિ ઉપપન્નક છે, તે નિંદા વૃંદના વેઢે છે.
માયા દ્વારા ઉપાર્જિત મિથ્યા વગેરે કઈં પણુ, કા'માં કારંણુના ઉપચારથી માયા કહેવાય છે.
આ પ્રકારની માયા જેમનામાં હાય, તેને માયી કહે છે. મિથ્યાત્વનાં ઉયથી જેમની દૃષ્ટિ મિથ્યા અર્થાત્ વિપરીત થતી જતી હાય, તેમને મિથ્યાદ્રષ્ઠિ કહે છે. આ રીતે માયીમિથ્યાદ્રિ ઉપપત્નક કડેવાય છે.
જે આનાથી વિપરીત પ્રકારનાં હૈાય, તે અમાયિક સમ્યક્ દૃષ્ટિ ઉપયન્તક છે જે માયિમિથ્યાદ્રષ્ટિ ઉપપન્નષ્ઠ છે, તે મિશ્રાદ્રષ્ટિ હોવાને કારણે એ નથી જાણતા કે અમે વ્રત વિરાધના વગેરેના કારણે આ રૂપમાં જન્મ્યા છીએ.
આ રીતે તેમને વસ્તુ સ્વરૂપને સમીચીન ખાધ નથી હા, તેથી તે અનિદા વેદના વે છે. જે અમાયિસમ્યગૂઢષ્ટિ ઉપપન્ન છે, તે યથાવસ્તુસ્વરૂપને જાણવાને કારણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૩૮