________________
આ જ રીતે મરણાંતિક સમુદ્ધાત કરવાવાળા જીવ આયુ કર્મોના પુદ્ગલાનું પ-િ શાટન કરે છે, પહેલાથી આમાં એ વિશેષતા છે કે મારણાંતિક સમ્રુદ્ધાત કરવાવાળા જીવ પોતાના પ્રદેશને બહાર પણ કાઢીને મુખ તથ ઉત્તર વગેરેના છિદ્રોને તથા કાન, સ્ક્રોંધ વગેરે તરાવેાને પૂરિત કરીને વિસ્તાર અને મેટાઇમાં પેાતાના શરીર પ્રમાણુ થઈને પરંતુ લખાઈશુાં પેાતાના શરીરથી અતિરિક્ત જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ચેાજન સુધી એક દિશાનાં ક્ષેત્રને વ્યાપ્ત કરીને રહે છે.
વૈક્રિય સમુદ્ઘાત કરવાવાળા જીવ પેાતાના પ્રદેશેાને શરીરથી બહાર કાઢીને શરીરનાં વિસ્તાર તેમજ મેટાઈના બરાબર તથા લખાઈમાં સખ્યાત ચેાજન પ્રમાણુ કર્ડ કરે છે. કડ કાઢીને યથા સ`ભવ વૈક્રિય શરીરનામાના સ્થૂ” પુદ્ગલેાનુ શિાટન કરે છે.
કશું પણ છે— વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે અને સમહત થઈને સખ્યાત ચેાજનના દડે કાઢે છે. દંડ કાઢીને સ્થૂલ પુદ્ગલેનુ પરિશાટન કરે છે”
તૈજસ સમુદ્ઘાત કરવાવાળા જીવ તેએ નામ કર્મોના પુદ્ગલેાનુ પિશાટન કરે છે. આહારક સમ્રુદ્ધાંત કરવાવાળા આહારક શરીર નામ કર્મોનાં પુદ્ગલેનું પરિશાટન કરે છે, કેવલ સમુદ્ઘાત કરવા વાળા જીવ શાતા-અશાતા વેદનીય વગેરે કર્માંના પુલે નુ પરિશાટન કરે છે. આ સમુદ્ધાતમાં વિશેષતા એ છે કે કેલિ સમુદ્ઘાત કેલી જ કરે છે. એમાં આઠ સમય લાગે છે. કેવલી સમુદૂધાત કરવાવાળા કેવલી પ્રથમ સમયમાં મેાટાઈથી પેાતાનાં શરીરના પ્રમાણ આત્મપ્રદેશેાના દંડ, ઉપર અને નીચે લેાકાંતસુધી રચે છે બીજા સમયમાં પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાં કપાટની રચના કરે છે. ત્રીજા સમયમાં મનુ નની રચના કરે છે. ચેાથા સમયમાં આંતરને પૂરિત કરે છે. પાંચમા સમયમાં તે આંતરાને પ્ર કાર્ડ છે, છઠ્ઠા સમયમાં મન્થાનને સકેડે છે, (સ'કાચે છે) સાતમા સમયમાં કપાટને સંકુચિત કરે છે અને આઠમા સમયમાં દંડને સ'કેચીને આત્મસ્થ થઈ જાય છે. કહેવશે પણ ખરૂ પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં ફાટ કરે છે વગેરે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૪૧