________________
છે, કદાચિત્ ચાર કિયાવાળા હોય છે અને કદાચિત્ પાંચ કિયાવાળા પણ હોય છે.એજ પ્રકારે વૈમાનિકદેવો સુધી, અર્થાત નારકની વક્તવ્યતાના અનુસાર વૈમાનિક દેવે સુધી યથાયોગ્ય કેઈ નારક ત્રણ કિયાવાળા, કોઈ ચાર કિયાવાળા, અને કઈ પાંચ કિયાવાળા હોય છે. પણ આ તથ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે દેવે અને નારીકેની અપેક્ષાથી કેઈ નારકને પ્રાણાતિપાત રૂપ પાંચમી ક્રિયા નથી થતી. આ વિષયમાં જે યુક્તિ પહેલાં કહી છે, તેને અહીં સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ઘણા નારક ઘણા છની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! નારક ની અપેક્ષાથી કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા હોય છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ !–નારક જીવનારકોની અપેક્ષાથી કેટલી કિયાવાળા હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક નારકોની અપેક્ષાથી કદાચિત ત્રણ કિયાવાળા હોય છે, કદાચિત ચાર કિયાવાળા હોય છે, પાંચ ક્રિયાવાળા નથી દેતા એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજી લેવી
એ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિની અપેક્ષાથી, પૃથ્વીકાયિક આદિ એકેજિની અપેક્ષાથી, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિયે અને ચતુરિન્દ્રિયની અપેક્ષાથી, પંચેન્દ્રિય તિયાની
અપેક્ષાથી મનુોની અપેક્ષાથી,તથા વાનવ્યન્તરની તિષ્ક અને વૈમાનિકની અપેક્ષાથી પણ નારક આદિ ત્રણ કિયાવાળા હોય છે. કિન્તુ દારિક શરીરવાળાઓની અપેક્ષાએ એમજ કહેવું જોઈએ જેમ છવાની અપેક્ષાથી કહ્યું છે. અર્થાત્ જેમ સમુચ્ચય જવાની અપેક્ષાએ પાંચ કિયાવાળા પણ કહ્યા છે, એજ પ્રકારે દારિક શરીર વાળાઓની અપે. ક્ષાથી પણ સમજી લેવું જોઈએ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમાર જીવની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! જેમ નરયિકના વિષયમાં એકવચન અને બહુવચન ને લઈને ચાર દંડક કહ્યા છે, એ પ્રકારે અસુરકુમારના વિષયમાં પણ ચાર દંડક કહેવા જોઈએ. એ પ્રકારે યાચિત ઉપયોગ કરીને પ્રરૂપણ કરવી જોઈએ જીવ અને મનુષ્યની વક્તવ્યતામાં અકિય પણ કહેવા જોઈએ. એમ સિદ્ધોની તથા ઉત્તમ ચારિત્રવાન પુરૂષોની અપેક્ષાએ પણ અકિય કહેવા જોઈએ.
આનાથી અતિરિક્ત અન્ય કોઈની વક્તવ્યતામાં અયિ નહીં કહેવું જોઈએ. બધા જીવ સંખ્યાત વર્ષની આયુવાળા દારિક શરીરી જીની અપેક્ષાએ પાંચ કિયાવાળા ન કહેવા જોઈએ, એનું કારણ પહેલાં કહેવાયેલું છે,
એ પ્રકારે એક એક જીવ પદને લઇને ચાર ચાર દંડક કહેવા જોઇએ. જીવને મુખ્ય કરીને આ બધા દંડક સો થાય છે, જે આ પ્રકારે છે-સમુચ્ચય જીવનું એક સ્થાન અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૧