________________
પતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, દ્વીન્દ્રિયો, ત્રન્દ્રિયા, ચતુરિન્દ્રિયા, પંચેન્દ્રિય તિય``ચા મનુષ્યા, વાનવ્યન્તરા, જયાતિ અને વૈમાનિક દેવાની અપેક્ષાએ પણ જીવ કદાચિત્ ત્રણ ક્રિયાવાળા કાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ અક્રિય હોય છે. તેમનાથી અતિરિક્ત સખ્યાત વની આયુવાળા જીવાની અપેક્ષાથી પાંચ ક્રિયાવાળા પણ હોય છે.
એ બતાવે છે-દારિક શરીરાની અપેક્ષાએ જેવા જીવ જેમ જીવાની અપેક્ષાએ ત્રણ ક્રિયાવાળા, કાઇ ચાર ક્રિયાવાળા કાઇ પાંચ ક્રિયાવાળા અને કોઇ કોઇ અક્રિય પણ કહેલા છે. એજ પ્રકારે અહીં પણ કહી લેવું જોઇએ.
એ પ્રકારે સામાન્ય રૂપથી જીવ પદ્મના આશ્રયથી ચાર દંડકાનું પ્રતિપાદન કરાયું છે. હવે નૈરિચક પદને લઇને પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા બને છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત્ ત્રણ કિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા હાય છે. ઔદારિક શરીર તેમજ સખ્યાત વર્ષની આયુવાળા એની અપેક્ષાથી નારા પાંચ ક્રિયાવાળા સમજવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ નારકની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હાય છે ?
શ્રી ભગવાન-ગૌતમ ! કદાચિત ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા પરંન્તુ પાંચ ક્રિયાવાળા નથી હેતા. કેમકે નારક જીવનું જીવનથી વ્યપરેપણ નથી કરાતુ અર્થાત્ તેને મારી નાખવા અસંભવિત છે. તેથી પાંચમી કિયા પ્રાણાતિપાત ના અસ'ભવ છે. એજ પ્રકારે વૈમાનિકા સુધી સમજવુ જોઇએ.
અર્થાત્ નારક સબન્ધી વક્તવ્યતાના અનુસાર અસુરકુમારાથી લઇને વૈમાનિકા સુધી યથા યાગ્યે કદાચિત્ કાઇ ત્રણ કિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા અને કદાચિત પાંચ ક્રિયાવાળા હોય છે. નાવ વૈળિહિંતોઃ અહી જે જાય શબ્દનો પ્રયોગ કર્યા છે. તેનાથી નારક જીવાદિની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા થાય છે? ઈત્યાદિ પ્રકારના બીજા દંડકનુ પ્રતિપાદન થઇ ગયું એમ સમજી લેવુ જોઇએ.
પણ વિશેષતા એ છે કે, નારકને નારકની અપેક્ષાએ અને દેવાની અપેક્ષાથી પાંચમી ક્રિયા અર્થાત્ જીવનથી વ્યુપરત કરવા રૂપ પ્રાણાતિપાત કિયા નથી થતી. એ ક્રિયાનું થવું સ ંભવિત નથી, કેમકે દેવ અને નારક અનપવાંચુ વાળા હેાય છે. તેથીજ દેવા અને નારકની અપેક્ષાથી કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત્ ચાર કિયાવાળા જ હોય છે, પાંચ ક્રિયાવાળા નથી હાતા. હા સખ્યાત 'ની આયુવાળા ઔદારિક શરીરી જીવાની અપેક્ષાએ નારક પાંચ કિયાવાળા પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી--હે ભગવન્! (ઘા) નારક જીવા એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હૈય છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! નારક જીવની અપેક્ષાએ કદાચિત્ ત્રણ કિયાવાળા પણ હાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૦