________________
શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળે, કદાચિત્ ચાર ક્રિયાવાળા, અને કદાચિત્ અક્રિય બને છે. નારકોની અપેક્ષાથી જીવ પાંચ ક્રિયાવાળા નથી થતા, એનુ કારણ પહેલા કહેલુ છે.એ પ્રકારે જેમ પહેલું દંડક-એક વચનની અપેક્ષાથી કહ્યુ છે, તેમજ આ બીજી મહુવચન વિશિષ્ટ ≠ંડક પણ સમજી લેવું જોઇએ, યાવત્ અસુરકુમાર આદિ ભવનપતિયા ની અપેક્ષાથી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયની અપેક્ષાથી, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિયા, અને ચતુરિન્દ્રિયાની અપેક્ષાથી, પંચેન્દ્રિય તિય ચા, મનુષ્યા, વાનન્યન્તરા, જયેતિઢ્ઢા અને વૈમાનિકોની અપેક્ષાથી પણ પ્રથમ ડેકના સમાનજ જાણવુ જોઇએ.
હવે ઘણા જીવેાની એક જીવની અપેક્ષાએ થનારી ક્રિયાઓનું નિરૂપણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–ડેભગવન! ઘણા છ્યાને એક જીવની અપેક્ષા કેટલી ક્રિયાઓ થાય છે? શ્રી ભગવાન—હે ગૌતમ! ઘણા જીવ એક જીવની અપેક્ષાએ કદાચિત્ ત્રણ ક્રિયાવાળા કદાચિત્ ચાર ક્રિયાવાળા, કદાચિત પાંચ ક્રિયા વાળા અને કદાચિત્ ક્રિયા રહિત બને છે, આ બાબતમાં યુક્તિ પૂર્વની જેમ સમજી લેવી જોઇએ,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ એક નારકની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા થાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જેવું એકવચનાન્ત પ્રથમ દડક કહ્યું છે. તેવું જ બહુવચન વાળા જીવ વિષયક ખીજું ઈંંડક પણ કહેવું જોઈએ- યાવતુ અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વી. કાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિય ચ, મનુષ્ય, વાનવ્ય: ચૈાતિક અને વૈમાનિકની અપેક્ષાએ પણ જીવ કાચિત ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા ઈત્યાદિ પૂર્વવત્ જાણવું જોઇએ
ન્તર,
ઘણા જીવાની અપેક્ષાએ ઘણા જીવાની ક્રિયાએનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવવાની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા કહેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ જીવાની અપેક્ષાએ ત્રણ ક્રિયાવાળા પણ હાય છે, ચાર ક્રિયાવાળા પણ હોય છે, પાંચ ક્રિયાવાળા પણ હોય છે અને અક્રિય પણ હોય છે. યુક્તિ પૂર્વની જેમજ સમજી લેવી જોઇએ. કોઇ જીવ કોઇ જીવના પ્રત્યે ત્રણ ક્રિયાવાળા થાય છે, કોઇ કોઇના પ્રત્યે ચાર ક્રિયાવાળા થાય છે, કોઈ કાઇના પ્રત્યે પાંચ ક્રિયાવાળા થાય છે, કોઈ સર્વોત્તમ ચારિત્રવાળા મનુષ્ય અથવા સિદ્ધ ખધા અક્રિય જ હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણુાજીવ ઘણા નારકોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા હાયછે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ નારકોની અપેક્ષાએ કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ ક્રિયા રહિત હેાય છે. અસુરકુમાર દેવાની અપેક્ષાએ પણ જીવ પૂર્વવત્ ત્રણ અગર ચાર ક્રિયાવાળા અથવા અક્રિય હોય છે. યાવ-તરગમાર આદ્ધિ ભવન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૯