________________
શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! પાંચેન્દ્રિયતિયગ્ર ચૈનિક આહાય માણ પુદ્ગલાને જાણે-દેખે અને આહાર કરે છે, અગર નથી જાણતા, નથી દેખતા અને આહાર કરે છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ! (૧) કાઇ જાણે છે. દેખે છે અને કાહાર કરે છે (૨) કોઈ જાણે છે, દેખતા નથી અને આહાર કરે છે (૩) કેઇ જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે (૪) કાઈ નથી જાણતા, નથી દેખતા પણ આહાર કરે છે.
પંચેન્દ્રિયતિય ચાની જેમ મનુષ્યેની પણ ચે ભ ંગી સમજવી જોઈએ, પંચેન્દ્રિય તિય ́ચ પ્રક્ષેપ!હારી હાય છે, અતઃ તેએા પ્રક્ષેપાહારને જાણે છે, કેમકે સગૂજ્ઞાન થવાના કારણે યથા વસ્તુ સ્વરૂપનાં જ્ઞાતા બને છે ચક્ષુ ઇન્દ્રિય હાવાથી તે દેખે પણ છે અને આહાર કરે છે આ પ્રથમ ભંગ છે.
કઈ-કઈ જાણે તેા છે પણ અન્ધકાર આદિના કારણે નેત્રકામ ન કરી શકવાથી દેખતા નથી. આ ત્રીજો ભંગ છે,
કાઈ–કેઈ મિથ્યા જ્ઞાની હાવાથી જાણતા નથી, કેમકે તેમનામાં સમ્યગ્ન જ્ઞાન નથી હતુ, પણ ચતુરિન્દ્રિયના ઉપયાગથી તેઓ ઢેખે છે. આ ત્રીજો ભંગ થયા.
કોઈ મિથ્યાજ્ઞાની હાવાથી જાણતાં નથી, અંધકારનાં કારણે નેત્રાના વ્યાઘાત થઇ જવાથી દેખી પણ શકતાં નથી. આ ચેાથા સંગ છે.
લેમાહારની અપેક્ષાથી કાઇ કાઈ પ ંચેન્દ્રિયતિય ચ વિશિષ્ટ અવધિથી યુક્ત હોવાને કારણે લે!માહારને જાણે છે. અને વિશિષ્ટ ક્ષયાપશમ થવાથી ઇન્દ્રિયપટુતા અતિ વિશુદ્ધ થવાન કારણે દેખે છે અને આહાર કરે છે. કાઈ-કાઈ જાણે જ છે, શ્વેતાં નથી, કેમ કે તેમનામાં ઈન્દ્રિય પારખવાને અભાવ હોય છે.
કોઈ જાણતાં નથી પરંતુ ઇન્દ્રિયપટુતાથી યુક્ત હવાને કારણે દેખે છે કેાઈ અવધિથી રહિત હાવાના કારણે મિથ્યાજ્ઞાની હાવાથી જાણતાં નથી અને ઇન્દ્રિય પાટવના અભાવ હાવાથી દેખતાં પણ નથી.
આ ચતુભ॰ંગી જાણવી જોઇએ. આ પ્રકારની ચતુંગી મનુષ્યની પણ સમજી
લેવી જોઈએ.
વાનભ્યતા અને જ્યાતિષ્કાની વન્યતા નારકાની સમાન છે. નારાની અવિધનાં સરખી વાનવ્યતરા અને જ્યેતિષ્કની અવધિ તેમનાં આહારને વિષય કરતાં નથી, તેથી જ તેએ જાણતાં નથી, અને દેખતાં પણ નથી, કેવળ આહાર કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વૈમાનિક દેવ શું અહ્વા માણુ પુદ્ગલેાને જાણે છે, દેખે છે, અને આહાર કરે છે? અથવા નથી જાણતા, નથી દેખતા અને શ્રી ભગવાન્—હે ગૌતમ ! કાકાઇ વૈમાનિક જાણે છે, દેખે છે છે, કાઈ-કાઈ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે,
માહાર કરે છે ? અને આહાર કરે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૧૧