________________
શ્રી ગૌતમસ્વામી કારણ પૂછતાં પ્રશ્ન કરે છે–હે ભગવન્! કયા હેતુથી એમ કહેવાય છે કે કઈ-કઈ વૈમાનિક જાણે છે, દેખે છે અને આહાર કરે છે, કેકે વૈમાનિક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! વિમાનિક દેવ બે પ્રકારનાં કાં છે, તેઓ આ પ્રકારે છે– માયિ-મિથ્યાષ્ટિ ઉપપનક અને અમાથી સમગ્ર દષ્ટિ ઉપપન્નક નવવેયક સુધીના દેવ બંને પ્રકારનાં હોય છે-કે ઈ માયિમિશ્રાદષ્ટિ અને કેઈ અમાથી સમ્યગ-દષ્ટિ પરંતુ અનુત્તર વિમાનનાં દેવ અમાસ્યસમ્યગદષ્ટિ ઉપપનક જ હોય છે, કેમ કે તેઓ અવશ્ય કરી પૂર્વભવમાં સમ્યગ્ર દૃષ્ટિ હેય છે અને ક્રોધ, માન, માયા તથા લેભ ઓછા હેવાને લીધે અગર તે ઉપશાન્ત કષાય થવાથી અમારી પણ હોય છે.
આ પ્રકારે જેવું ઈન્દ્રિય-વિષયક પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેવું જ અહીં પણ કહેવું જોઈએ, યાવતુ આ હેતુથી હે ગૌતમ ! એમ કહ્યું છે કે, કઈ જાણે છે દેખે છે અને આહાર કરે છે, કોઈ નથી જાણતાં, નથી દેખતાં અને આહાર કરે છે.
જે માયિમિયા દષ્ટિ ઉ૫૫નક હોય છે, જે નવેયકો સુધી જ, મળી આવે છે, તેઓ અવધિથી મને ભય આહારને પુદ્ગલેને જાતા નથી, કેમ કે તેમના નિભંગ જ્ઞાન તે પુદ્ગલેને જાણવામાં સમર્થ નથી થતાં અને પટુતાના અભાવને કારણે નેગેન્દ્રિયથી દેખતા પણ નથી.
જે દેવ અમાયિ સમ્યગ દwયુપપન્નક હેાય છે, તેઓ પણ બે પ્રકારનાં હોય છેઅનંત-રપ-પનક અને પરમ પરોપાનક. જેમને પ્રથમ સમયમાં ઉત્પન બને અપ્રથમ સમયમાં ઉત્પન પણ કહી શકાય છે. તેમનામાંથી અનંતરે પપન્નક નથી જાણતાં, નથી દેખતાં, કેમ કે પ્રથમ સમયમાં ઉત્પન્ન થવાને કારણે તેમનામાં અવધિને અને નેન્દ્રિયને ઉપગ નથી થતું.
પરંપરા પપન્નકોમાં પણ જે અપર્યાપ્ત હોય છે, તેઓ નથી જાણતાં અને નથી દેખતાં, કેમ કે પર્યાપ્તિઓની અપૂર્ણતાને કારણે તેમનાં અવધિ આદિને ઉપયોગ નથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૧૨