________________
નારની જેમ જ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદષિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિંતકુમાર પણ વિશેષજ્ઞાનથી યુક્ત રહેવાના કારણે સરકારે પયુક્ત પણ હોય છે અને સામાન્ય બેધથી યુક્ત હેવાના કારણે અનાકારે પયુક્ત પણ હેય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! પૃથ્વીકાયિક સાકાપયુક્ત હોય છે અથવા અનાકારેપયુક્ત હોય છે?
શ્રીભગવાન -હે ગૌતમ ! નારકાદિના સમાન જ પૃથ્વીકાયિક પણ સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત હોય છે. પૃથ્વીકાયિક અને પ્રકારના ઉપયોગથી ઉપયુક્ત કેમ હોય છે તેનું સમાધાન એ છે કે જે પૃથ્વી કાયિક મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઉપયેગવાળા હોય છે, તેઓ સાકાપ ગયુક્ત હોય છે, કેમ કે તેઓ વિશેષ જ્ઞાનથી યુક્ત હોય છે, પણ જે પૃથ્વીકાયિક અચક્ષુદર્શનના ઉપગવાળા હોય છે, તેઓ અનાકારો:
ગવાળા હોય છે. એ હેતુથી છે ગૌતમ! એમ કહેવાય છે કે પૃથ્વીકાચિક સાકાપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે. એ પ્રકારે અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ સાકારોપયુક્ત પણ હોય છે. અને અનાકારોપયુક્ત પણ હોય છે.
શ્રીૌતમસ્વામી-હે ભગવન્! કોન્દ્રિય જીવ સાકારોપયુક્ત હોય છે કે અનાકારો યુક્ત હોય છે?
શ્રીભગવાન હે ગૌતમ ! જે હીન્દ્રિય અભિનિધિકજ્ઞાન શ્રુતજ્ઞાન, મત્યજ્ઞાન, અથવા શ્રુતજ્ઞાનના ઉપગવાળા હોય છે તેઓ સાકારોપયુક્ત હોય છે કેમ કે તેઓ વિશેષ જ્ઞાનથી યુક્ત હોય છે પણ જે દ્વીન્દ્રિય અચક્ષુદર્શનથી ઉપયુક્ત હોય છે તેઓ અનાકારે પયુક્ત હોય છે. કેમ કે તેઓ સામાન્ય બે થી યુક્ત હોય છે. એ કારણથી હે ગૌતમ! એવું કહેવાય છે કે ચતુરિન્દ્રિય સુધી સાકાપયુકત પણ હોય છે. અને અનાકારોપયુકતપણ હોય છે, અર્થાત્ શ્રીન્દ્રિય વન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ સાકારોપગવાળા પણ અને અનાકારઉપગવાળા પણ હોય છે. વિશેષતા એ છે કે ચતુરિંદ્રિય જીવમાં ચક્ષુદર્શન અધિક કહેવું જોઈએ. પંચદ્રિય તિર્યંચનાં કથન નારકેના સમાન સમજવાં જોઈએ, અર્થાત જેવા નારક છે સાકારપગવાળા અને ત્રણ અનાકારપગવાળા કહ્યા છે, એ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્થ"ચ પણ હોય છે. મનુષ્યની વક્તવ્યતા સમુચ્ચય જીવોના સમાન છે, અર્થાત્ તેઓ આઠે સાકારો પગથી ઉપયુકત અને ચારે અનાકારો પગેથી ઉપયુકત હોય છે. વાવ્યન્તર, જતિક અને વૈમાનિક નારકના સમાન કહ્યા છે. છે સૂટ ૧ છે
ઉપયોગ પદ સમાપ્ત,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૬૫