________________
સાકારો પગ છ પ્રકારના અને અનાકારો પગ ત્રણ પ્રકારના કહ્યા છે. એ જ પ્રકારથી વાનન્ત, જ્યોતિષ્ક અને વૈમાનિકના સમજવા જોઈએ.
એ પ્રકારે ગ્રેવીસ દંડકના કમથી જીના ઉપયોગનું નિરૂપણ કરાયું છે.
હવે મન્દબુદ્ધિજનના બંધ માટે અમુક અમુક ઉપયોગથી ઉપયુક્ત જીવોની પ્રરૂપણા કરવાને માટે કહે છે
શ્રીગૌતમસ્વામી-હે ભગવન! જીવ શું સાકારે પગથી ઉપયુક્ત હોય છે, અથવા અનાકારપગથી ઉપયુક્ત હોય છે?
શ્રીભગવાહે ગૌતમ! જીવ સાકાર ઉપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! કયા હેતુથી એમ કહેવાય કે છે જીવ સાકરપયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે?
શ્રી ભગવાન–હે ગોતમ ! જે જીવ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, કેવલજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભાગજ્ઞાનના ઉપગવાળા હોય છે, તેઓ સાકારોયુક્ત કહેલા છે અને જે જીવ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલદર્શનના ઉપગથી ઉપયુક્ત કહેલા છે તે જીવો અનાકારે પયુક્ત કહેલા છે. કેમ કે તેઓ સામાન્ય બેધવાળા હોય છે.
ઉપસંહાર કરતાં કહે છે-એ હેતુથી હે ગૌતમ! એમ કહેવું છે કે જીવ સાકારયુક્ત પણ હોય છે અનાકારપયુક્ત પણ હોય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! નારક સાકાપયુક્ત હોય છે અગર તે અનાકરાપયુક્ત હોય છે?
શ્રીભગવાન–હે ગૌતમ ! નારક સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકારપયુક્ત પણ હોય છે. - શ્રીગૌતમસ્વામી–હે ભગવન્ ! કયા હેતુથી એમ કહેવું છે કે નારક સાકારે પયુક્ત પણ હોય છે અને અનાકાપયુક્ત પણ હોય છે?
શ્રીભગવાન–હે ગૌતમ ! જે નારક આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાત. અવધિજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના ઉપગવાળા હોય છે, તે નારક સાકારોપયુક્ત કહેલા છે, કેમ કે તેઓ વિશેષજ્ઞનથી યુક્ત હોય છે, પણ જે નારક ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના ઉપગ વાળા હોય છે, તેઓ અનાકાપયુક્ત કહેલા છે. કેમ કે તેઓ સામાન્ય બેધવાળા હોય છે.
પ્રકૃત વિષયને ઉપસંહાર-હે ગૌતમ એ હેતુથી એમ કહેવું છે કે, નારક સાકારપયુક્ત પણ હોય છે અને અનાકારે પયુક્ત પણ હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૬૪