________________
છે. એ જ પ્રકારે અકાયિકાના, તેજસ્કાયિકાના, વાયુકાર્બિકાના અને વનસ્પતિકાયિકાના પણ એ પ્રકારના સાકાર પયોગ અને એક પ્રકારના અનાકારોપયોગ સમજવા જોઇએ. એકેન્દ્રિય જીવાને સમ્યગ્દર્શન આદિ લબ્ધિયેા ન હેાવાથી શેષ ઉપયોગ નથી હોતા.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિયાના ઉપયોગ કેટલા પ્રકારના હોય છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! એ પ્રકારના હેાય છે, જેમ કે સાકારાપયોગ અને અનાકારાયાગ, શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! દ્વીન્દ્રિયાના સાકારાયોગ કેટલા પ્રકારના કહ્યા છે? ભગવાન્-હે ગૌતમ ! દ્વીન્દ્રિયોના સાકાર।પયોગ ચાર પ્રકારના કહ્યા છે. જેમ કે(૧) આભિનિધિકજ્ઞાન સાકારાપયેગ (૨) શ્રુતજ્ઞાન સાકાર પયોગ (૩) મત્યજ્ઞાન સાકારપચેગ (૪) શ્રુતજ્ઞાન સાકારાયાગ.
તેમનામાંથી મતિજ્ઞાત્ત અને શ્રુતજ્ઞાન સાસ્વાદન ભાવને પ્રાપ્ત થયેલ દ્રીન્દ્રિયાન અપર્યાપ્ત અવસ્થામાં જ થાય છે. બાકીના ફ્રીન્દ્રિયાને મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાન થાય છે! શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિયાના અનાકારોપયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રીભગવાન-હે ગૌતમ ! દ્વીન્દ્રિયાના અનાકારોપયોગ એક અચક્ષુન જ થાય છે. તેમનામાં અન્ય કોઇ ઉપયેગ થવા અસ’ભવ છે.
એજ પ્રકારે ત્રીન્દ્રિયોના પણ સાકારપયોગ ચાર પ્રકારના અને અનાકારોપયોગ એક પ્રકારના કહેવા જોઈએ, કેમકે તેમનામાં એના સિવાય અન્ય ઉપયોગના સભવ નથી. ચતુરિન્દ્રિયોના સાકારરેપયોગ પણ દ્વીન્દ્રિયોના સમ નજ ચાર પ્રકારના છે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાન. પણ ચતુરિન્દ્રિયોના અનાકાશપયોગ બે પ્રકારના હાય છે ચક્ષુદશ ન અનાકારોપયોગ અને ચક્ષુદશન-અનાકા રોપયોગ.
પંચેન્દ્રિય તિય ચાના સાકારપયેગ નારકેન્ત સમાન છ પ્રકારના કહેલા છે, જેમ કે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભ'ગજ્ઞાન-અન કારોપયોગ તેમના ત્રણ પ્રકારના હેાય છે. ચક્ષુદ્ર'ન-અચક્ષુદન અવધિદર્શન કેમ કે કઈ કઈ પચેન્દ્રિય તિય ચામાં અવિધજ્ઞાન અને અવિદન પણ મળે છે.
મનુષ્યોના સાકાર પયોગ અને અન કારયોગ સમુચ્ચય ઉપયોગની વક્તવ્યતાના અનુસાર કહેવા જોઇએ, અર્થાત્ તેમનામાં યથા યોગ્ય આઠે સાકાર।પયોગ અને ચારે અનાકાર।પયોગ હોય છે, કેમ કે મનુષ્યોમાં બધાં જ્ઞાન અને બધાં દર્શન સભવે છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! વાનબ્યન્તરે, જ્યોતિષ્કા અને વૈમાનિફના ઉપયોગ કેટલા પ્રકારના છે ?
શ્રીભગવાન-હે ગૌતમ ! નારફીની સમાન કહેવા જોઇએ, અર્થાત્ જેમ નારકાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૬૩