________________
છે અને જે સંશિઓથી ઉત્પન્ન થાય છે તે સંજ્ઞી કહેવાય છે. તિષ્ક અને વૈમાનિક દેવ અસંશિયથી જ ઉત્પન્ન થાય છે. સંજ્ઞીઓથી ઉપન નથી થતા, તેથી જ અસંગ્નિજેમાં તેમની ગણના નથી કરેલી.
એકેન્દ્રિમાં અભંગક છે, અર્થાત ભંગને અભાવ છે, અર્થાત્ એક જ વિકલ્પ મળી આવે છે-ઘણા આહારક, ઘણ અનાહારક. ઘણા આહારક તે પ્રસિદ્ધ જ છે, અનાહારક પણ પ્રત્યેક સમયમાં ઘણું મળી આવે છે. કેમ કે અસંખ્યાત પૃથ્વીકાયિક, અસંખ્યાત અષ્કાયિક. અસંખ્યાત તેજરકાયિક, અને અસંખ્યાત વાયુકાર્ષિક તથા અનન્ત વનસપતિ કાયિક જીવ પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થતા રહે છે અને તેઓ વિગ્રહગતિ સમાપન્ન હોય છે. કિન્તુ હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્થં ચ પચેન્દ્રિય અસંક્ષિામાં, પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ.
તે આ પ્રકારે છે-(૧) બધા આહારક હોય છે. (૨) અથવા ઘણા આહારક અને એક કોઈ અનાહારક હોય છે (૨) અથવા ઘણા આહારક અને ઘણું અનાહારક હોય છે.
જ્યારે એક પણ શ્રીન્દ્રિય વિગ્રગતિ પ્રાપ્ત નથી મળી આવતે અને પૂર્વોત્પન બધા આહારક હોય છે, ત્યારે પ્રથમ ભંગ થાય છે.
જ્યારે એક વિગ્રહગતિ પ્રાપ્ત હોય છે અને પૂર્વોત્પન બધા આહારક હોય છે ત્યારે એક અનાહારક અને ઘણા આહારક, આ બીજો ભંગ બને છે.
કિન્તુ જ્યારે ઉત્પદ્યમાન પણ ઘણા હોય છે. અને પૂર્વોત્પન્ન આહારક પણ ઘણું હોય છે, ત્યારે ત્રીજો ભંગ ઘટિત થાય છે.
એજ પ્રકારે ત્રીન્દ્રમાં ચતુરિન્દ્રમાં અને તિર્યંચ પંચેન્દ્રિમાં પણ સમજીલેવું જોઈએ. પણ અસંજ્ઞી મનુષ્ય અને વાનવન્તરમાં પૂર્વોક્ત છ ભંગ કહેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! ને સંજ્ઞી ને અસંજ્ઞી જીવ શું આહારક હોય છે અગ૨ અનાહારક?
શ્રી ભગવા—હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય છે. કદાચિત્ અનાહારક હોય છે. કેમકે કેવલી મુદ્દઘાતા સ્થાના ભાવમાં આહારક હોય છે. એ જ પ્રકારે મનુષ્ય અસંજ્ઞીપણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૩૭