________________
એ પ્રકારે આ છ ભંગ અને છે, તેમનામાંથી પ્રથમ ભંગ ત્યારે ઘટિત થાય છે કે જ્યારે કાઈ પણ અસંજ્ઞી નારક વિગ્રગતિને પ્રાપ્ત થયેલ મળી આવે અને પૂર્વોત્પન્ન અસ'ની નારક બધા આહારક થઇ જાય છે.
બીજો ભગ તે સમયે ઘટે છે, જ્યારે પૂર્વાંત્પન્ન અસ'ની નારક એક પણ નથી મળી આવતા અને ઉત્પદ્યમાન વિગ્રહગતિ પ્રાપ્ત ઘણા મળી આવે છે.
તૃતીયભંગ તે સમયે થાય છે, જ્યારે ચિરકાલેપન એક અસ'ની નારક મળે છે અને વર્તમાનમાં ઉત્પદ્યમાન વિગ્રહગતિ પ્રાપ્ત પણ એક મળી આવે છે.
ચેાથેા ભંગ ત્યારે સમજવા જોઇએ જ્યારે ચિરકાલેાપન એક અસજ્ઞોનારક વિશ્વમાન હોય અને વર્તમાનમાં ઉત્પદ્યમાન ઘણા અસ'શી વિગ્રહગતિને પ્રાપ્ત થાય.
પાંચમા ભંગ તે સમયે ઘટિત બને છે જયારે ચિરકાલેઃપન્ન ઘણા અસંજ્ઞી નારકે વિદ્યમાન હોય અને વર્તમાનમાં ઉપદ્યમાન વિગ્રહમતિ પ્રાપ્ત એક અસની મળે.
છઠ્ઠો ભંગ તે સમયે સમજવા જોઇએ જ્યારે ચિરકાલાપન્ન પણ ઘણા હાય અને ઉત્પદ્યમાન અસ'ની પણ ઘણા હાય.
અસની નારકામાં જેવા છ ભંગ કહ્યા છે, એજ પ્રકારે અસુરકુમારાથી લઈને સ્તનિતકુમારી સુધી બધામાં છ છ ભંગ સમજી લેવા જોઇએ.
એ અભિપ્રાયથી કહે છે—યાવત્ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર વિદ્યુત્સુમાર, ઉદવિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને તનિતકુમાર પણ છ ભગવાળા છે જેમ કે (૧) આહારક (૨) અનાહારક (૩) એક આહારક એક અનાહારક (૪) એક આહારક ઘણા અનહારક (૫) ઘણા આહારક, એક અનાહાર અને (૬) ઘણા આહારક. ઘણા અનાહારક.
નૈરયિક સુકુમાર આદિ ભવનપતિ તથા વાનબ્યન્તર, અસૌએથી પણ ઉત્પન્ન થાય છે અને સંસીયાથી પણ, જે અસજ્ઞીમેથી ઉત્પન્ન થાય છે તે અસંસી કહેવાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૩૬