________________
(૧૯) અથવા ઘણા સાતના અન્ધક, એક છના અન્ધક અને ઘણાએકના અચક (મા ચાર ભંગ)
હવે આઠના અન્ધક, છના અન્ધક અને એકના મન્ધક આ પટ્ટાને સમિલિત કરવાથી જે આઠ ભંગ નિષ્પન્ન થાય છે, તેમનું પ્રતિપાદન કરે છે
(૨૦) અથવા ઘણા સાતના અન્ધક એક આઠના મન્વય એક છના ખન્યક અને એક એકના અન્યક.
(૨૧) અથવા ઘણા સાતના અન્ધક ઘણા આર્ડના બન્ધક, ઘણા છના અન્ધક અને ઘણા એકના ખ'ધક હાય છે.
(૨૨) અથવા ઘણા સાતના અન્ધક, ઘણા આઠના ખંધક, એક છના ખંધક અને એક એકના અંધક,
(૨૩) અથવા ઘણા સાતના અંધક ઘણા આર્ડના મધક, ઘણા છના ખંધક અને એક એકના અંધક
(૨૪) અથવા ઘણા સાતના અંધક, ઘણા આઠના મ`ધક, એક છના ખંધક અને ઘણા એકના બંધક.
(૨૫) અથવા ઘણા સાતના ખંધક, એક આર્ટના અન્ધક. ઘણા છના ખંધક અને ઘણા એકના અંધક.
અન્યક અને
(૨૭) અથવા ઘણા સાતના અંધક એક આઠના બધા ઘણા છના બંધક અને એક એકના ખધક હેાય છે.
(૨૬) અથવા ઘણા સાતના અંધક, એક આઠના બંધક, એક છના ઘણા એકના અન્યક બને છે.
એ પ્રકારે ચારના સયાગથી આઠ ભંગ થાય છે.
હવે પ્રકૃતવિષયના ઉપસ’હાર કરે છે—ઉક્ત પ્રકારે આ સત્યાવીસ ભગનિષ્પન્ન થાય છે. જે પ્રકારે જ્ઞાનાવરણીયકતુ. વેદન કરી રહેલાના બન્ધનું પ્રતિપાદન કર્યું છે, એજ પ્રકારે દાનાવરણીય અને અન્તરાય ક્રમનું વેદન કરી રહેલા જીવનું પણ કથન સમજી લેવુ જોઇએ. હવે એ પ્રરૂપણા કરે છે કે વેદન યકમનુ વેદન કરી રહેલા જીવ કેટલી પ્રકૃતિયાના અન્ય કરે છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૮૮