________________
(૩) અથવા ઘણું સાતના બધક અને ઘણા આઠના બધેક થાય છે. (૪) અથવા ઘણું સાતના બન્ધક અને કઈ એક છના બન્ધક થાય છે. (૫) અથવા ઘણા સાતના બન્ધક અને ઘણું છના બન્ધક બને છે. એ પ્રમાણે એકના બન્ધકની સાથે પણ બે ભંગ કહેવા જોઈએ. જેમ કે(૬) અથવા ઘણા સાતના બર્ધક અને કઈ એક એકના બંધક થાય છે. (૭) અથવા ઘણા સાતને બધેક અને ઘણું એકના બન્ધક થાય છે.
એ પ્રકારે સાત ભંગ નિપન થયા. આઠના બંધક અને છને બધેક આ બે પદ ને સંમિલિત કરવાથી ચાર ભંગ આ પ્રકારના થાય છે. -
(૮) અથવા ઘણા સાતના બન્ધક, એક આઠના બન્ધક અને એક છના બન્ધક. (૯) અથવા ઘણા સાતના બધક, ઘણા આઠના બન્ધક, ઘણા છના બન્ધક. ૧૦. અથવા ઘણુ સાતના બન્ધક, ઘણા આઠન બન્ધક, એક છના બધેક. ૧૧. અથવા ઘણા સાતના બધેક એક આઠના બન્ધક અને ઘણા છના બંધક,
આઠના બધેક અને એકના બધેક આ બંને પદને સંમિલિત કરતાં ચાર ભંગ થાય છે. જેમકે–(૧૨) ઘણા સાતના બન્ધક, એક આઠના બન્ધક અને એક–એકના બધક.
(૧૩) અથવા ઘણું સાતના બન્ધક ઘણ આઠના બંધક અને ઘણું એકના બંધક (૧૪) ઘણું સાતના બન્ધક, ઘણું આઠના બધેક અને કોઈ એક-એકના બંધક (૧૫) અથવા ઘણુ સાતના બન્ધક કેઈએક આઠના બન્ધક અને ઘણા એકના બંધક
છના બન્ધક અને એકના બન્ધક, આ પદોને મેળવતાં પણ ચાર ભંગ થાય છે. જેમ કે-(૧૬) અથવા ઘણું સાતના બધક, એક છના બધક અને કોઈ એક એકના બધેક.
(૧૭) અથવા ઘણા સતના બંધક ઘણું છના બન્ધક અને ઘણા એકના બન્ધક. (૧૮) અથવા ઘણું સાતના બન્ધક, ઘણા છને બધેક અને એક કેઈ એકના બંધક.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૮૭