________________
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદનાયકર્મનું વેદન કરી રહેલા જીવ કેટલી કમ પ્રતિયાને બન્ધ કરે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! વેદનીયકર્મનું વેદન કરી રહેલ જીવ સાત પ્રકૃતિને આઠ પ્રકૃતિને, છ પ્રકૃતિનો એક પ્રકૃતિને બન્ધક બને છે, અથવા અબંધક રહે છે.
તાત્પર્ય એ છે કે સગિ કેવલી, ક્ષીણમેહ અને ઉપશાન્તુમેહ વેદનીયકર્મનું વેદન કરતે થકે એક જ પ્રકૃતિનો બધ કરે છે. કેમ કે સોગિ કેવલીમાં પણ વેદનીચકર્મનો ઉદય અને બબ્ધ મળે છે. અગી કેવલી અબન્ધક હોય છે. તેમનામાં વેદનીય કર્મનું વદન થાય છે પણ ભેગને અભાવ હોવાના કારણે તેને અગર અન્ય કઈ પણ કમને બન્ધ થતું નથી.
સમુચ્ચય જીવની જેમ મનુષ્ય પણ સમજી લેવાં જોઈએ. અર્થાત મનુષ્ય પણ વેદ નીય કર્મના વેતન કરતા છતાં કઈ સાત પ્રકૃતિને બન્ધ કરે છે, કેઈ એકને બા કરે છે અને કઈ અબન્ધક હોય છે.
સમુચ્ચય જીવ અને મનુષ્યના સિવાય શેષ નારક આદિ વૈમાનિક સુધીના જીવ સાતના બન્ધક અને આઠના અન્ધક થાય છે. અર્થાત્ નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વાતવ્યન્તર, - તિષ્ક અને વિમાનિક વેદનીય કર્મનું વેદન કરતાં સાત પ્રકૃતિને અગર આઠ પ્રકૃતિનો બંધ કરે છે.
હવે બહત્વની વિવક્ષા કરીને, પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વેદનીયકમનું દાન કરી રહેલા અનેક જીવ કેટલી કર્મપ્રકૃતિને બધ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! (૧) બધા જીવ વેદનીય કર્મનું વેદન કરતા છતાં સાતના બક, આઠ ય બધક તેમજ એકના બધેક થાય છે.
(૨) અથવા ઘણા સાતના બન્ધક, ઘણા આઠના બન્ધક, ઘણા એકના બન્ધક અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૮૯