________________
વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, વાવ્યન્તરે, તિકે, અને વૈમાનિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ તેઓમાં પણ કઈ સાતના અને કેઈ આઠનાં બંધક બને છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! (ઘા) જીર વેદનીય કર્મને બાંધતા છતાં કેટલી કમ પ્રકૃતિ બાંધે છે?
શ્રીભગવાન–છે ગૌતમ ! બધા સાતને બંધક હોય છે, ઘણા આઠના બધક અને ઘણા એકના બન્ધક હોય છે, એક છને બંધક થાય છે, અથવા ઘણું સાતના બંધક, ઘણા આઠના બંધક ઘણાએકના બધક અને ઘણા છના બન્યક બનતા હોય છે.
શેષ નારકોથી લઈને વૈમાનિકે સુધી અથત નારક અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, વનવ્યન્તર, તિક અને વૈમાનિક જ્યાં જ્ઞાનાવરણીય કર્મને બાંધી રહેલાં કહ્યા છે, ત્યાં વેદનીય કર્મને બાંધ નારા પણ કહેવા જોઈએ.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન (ઘણા) મનુષ્ય વેદનીય કર્મને બાંધતા થકા કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે?
શ્રીભગવાન હે ગતમ! બધાં મનુષ્ય વેદનીયકર્મને બાંધતા થકા સાત પ્રકૃતિના બંધક બને છે અને એક પ્રકૃતિના બંધક થાય છે. સાતના બન્ધક અને એકના બન્ધક સદેવ બહુસંખ્યામાં રહે છે. તેથી અન્ય ભંગનો સંભવ નથી.
() અથવા ઘણુ સાતના બન્ધક, ઘણા એકના બન્ધક થાય છે અને કોઈ એક મનુષ્ય આઠને બધેક થાય છે.
(૩) અથવા ઘણા સાતના બન્ધક, ઘણા એકના બન્ધક અને ઘણા આઠના બન્ધ થાય છે. (૪) અથવા ઘણુ સાતના બન્ધક, ઘણા એકના બન્ધક અને કોઈ એક છો બન્ધક બને છે, (૫) અથવા ઘણા સાતના બંધક, ઘણા એકના બન્ધક અને ઘણું છના બંધક થાય છે.
(૬) ઘણું સાતના બન્ધક, ઘણા એકના બધક અને કેઈ એક આઠનો બંધક અને કેઈ એક છનો બન્ધક થાય છે
(૭) અથવા ઘણું સાતના બન્ધક તેમજ ઘણું એકના બધેક થાય છે. કોઈ એક અઠને બન્ધક થાય છે. અને ઘણા છના બન્ધક બને છે.
(૮) ઘણા સાતના બન્ધક, ઘણા એકન બન્ધક, ઘણા આઠના બન્ધક અને એક કઈ છનો બન્ધક બને છે.
(૯) અથવા ઘણા મનુષ્ય સાતના બધક, ઘણા એકના બન્ધક, ઘણા આઠના બન્ધક અને ઘણું છના બન્ધક થાય છે,
આ પ્રકારે આ નવ ભંગ કહી લેવા જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૭૬