________________
અન્યક થાય છે.
(૭) ઘણા મનુષ્ય સાતના અન્ધક, એક આર્ડના અન્યક અને ઘણા છના અન્યક મને છે.
(૮) ઘણા બધા મનુષ્ય સાતના અન્ધક થાય છે, ઘણા ખરા આઠના મધક હોય છે. અને એક કઈ છના માધક બને છે,
(૯) ઘણા સાતના ખધક, ઘણા આઠના અંધક અને ઘણા છના ખંધક હોય છે. મનુષ્યમાં ઉલ્લિખિત નોવિકલ્પ મળે છે. તાત્પર્ય એ છે કે, જ્યારે આઠ પ્રકૃતિયાના અને છ પ્રકૃતિયાના બંધક એક પણ મનુષ્ય નથી મળી આવતા ત્યારે બધા મનુષ્ય સાત પ્રકૃતિયાના અન્ધક થાય છે. આ પ્રથમ ભંગ થયા.
સાતના અન્ધક સદૈવ ઘણા મનુષ્ય થાય છે. કિન્તુ જ્યારે એક આઠનો પણ અન્ધક થાય છે ત્યારે દ્વિતીય ભાંગ અને છે.
જ્યારે આઠેના અન્ધક પણ ઘણા હોય છે ત્યારે ત્રીજો ભગ થાય છે.
ભાઠેના અંધકના અભાવમાં, છના અન્યક પત્ર દ્વારા એકવચન અને બહુવચનની વિક્ષાથી એ ભંગ થાય છે. એ પ્રકારે પાંચ ભંગ થયા. આ દ્વિસયાગી ભંગ છે, ત્રિ સચેગીમાં અવિધ અન્યક અને ષવિધ મધક પદોની સાથે એકવચન અને બહુ. વચનના સયાગથી ચાર ભંગ થાય છે. આ પ્રકારે બધા મળીને મનુષ્ય પદમાં નવ ભગ મળે છે એમ કહ્યું છે.
હવે બ્યાનભ્યન્તરા, જ્યોતિકા અને વૈમાનિકના કથન નારકોની સમાન ખતાવતાં કહે છે–શેષ વાનન્યન્તરા, વૈતિષ્ક અને વૈનિકમાં નારકોની સમાન જ ત્રણ ભંગ
મળી આવે છે.
જ્ઞાનાવરણકર્માને બાંધી રહેલા જ્યાં જેટલા જીવ ઊપર કહેલા છે, દનાવરણકને ખાંધતા થકા પણ અહીં એટલા જીવ એજ પ્રકારે કહી લેવા જોઈએ. એકવચન અને મહુવચનથી જીવ આદિ પચીસે દંડકે,ને લઈને પૂર્વવત્ સામાન્ય વ્યાખ્યાન સમજી લેવુ જોઇએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! વેદનીયકને ખાંધી રહેલા જીવ કેટલી ક પ્રકૃતિયાના 'ધ કરે છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ ! વેદનીયકના બંધ કરી રહેલ કેાઈ જીવ સાત પ્રકૃતિ, ચાના અન્યક થાય છે. કોઈ આઠના ખધક થાય છે. કેાઈ છના ખંધક થાય છે અને ઉપશાન્તમેહ આદિ કોઈ એક જ પ્રકૃતિના અંધક બને છે.
સમુચ્ચય જીવની સમાન મનુષ્ય પણ સમજી લેવા જોઇએ. અર્થાત્ વેદનીયક્રમને ખાંધનારા કઈ મનુષ્ય સાત પ્રકૃતિયાના અન્ધક કાઈ આઠના અન્ધક, કોઇ છના અન્ધક અને કઈ એકના અન્યક બને છે.
શેષ નારક આદિ વેદનીયકને બાંધી રહેલા કોઇ સાતના અન્ધક અને કોઈ આઠના ખંધક થાય છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીફાયિક આદિ એકેન્દ્રિયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૭૫