________________
થાય છે આ પ્રથમ ભંગ થયે. જ્યારે એક નારક આઠને બંધક થાય છે અને બધા સાતના એ રીતે આ બીજો ભંગ સમજ જોઈએ. જ્યારે ઘણા બધા આઠના બંધક થાય છે અને ઘણા સાતના બન્ધક ત્યારે તૃતીય ભંગ બને છે. આ ત્રણે ભંગ અસુરકુમાર આદિ દશ ભવનપતિમાં સમજી લેવા જોઈએ. આ આશયને પ્રગટ કરવા માટે કહેલું છે
એજ પ્રકારે સ્વનિતકુમારે સુધી અર્થાત અસુરકુમાર નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર પવનકુમાર, સ્વનિતકુમાર પણ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા સાત પ્રકૃતિના બન્ધક બને છે. ઘણા સાતના અને એક આઠને બધેક થાય છે, અથવા ઘણુ સાતના અને ઘણું આઠના બંધક થાય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જ્ઞાનાવરણીયકર્મને બાંધતાં કેટલી કર્મ પ્રકૃતિને બાંધે છે.
શ્રીભગવાહે ગૌતમ! પૃથ્વીકાયિક જ્ઞાનાવરણીય કર્મને બાંધતાં સાતના પણ બન્યક બને છે અને આઠના પણ બંધક થાય છે.
એ પ્રકારે પૃથ્વીકાયિક આદિ પાંચમાં ઘણા સાતના અને ઘણા આઠના બન્થક થાય છે. આ એક ભંગ જ મળી આવે છે, કેમ કે તેમનામાં આઠ પ્રકૃતિના બન્ધક પણ ઘણી સંખ્યામાં સદેવ હોય છે,
દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્ર અને પંચેન્દ્રિય તિયામાં નારકેની જેમ ત્રણ ભંગ મળી આવે છે. આનો ઉલલેખ કરતાં કહે છે
વિલેન્દ્રિો અને પંચેન્દ્રિય તિયામાં ત્રણ ભંગ કહેવા જોઈએ તે આ પ્રકારે
(૧) બધા વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા સાત પ્રકૃતિના બંધક બને છે.
(૨) ઘણા સાત પ્રકૃતિના બંધક હોય છે, એક આઠનો બંધક હોય છે. (૩) ઘણું સાતના અને ઘણા આઠ પ્રકૃતિના બંધક હોય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિએને બાંધે છે?
શ્રીભગવાન-હે ગૌતમ! મનુષ્યના વિષયમાં નવભંગ બને છે તે આ પ્રકારે છે(૧) બધા મનુષ્ય જ્ઞાનાવરણને બાંધતા રહીને સાત પ્રકૃતિના બંધક થાય છે. (૨) ઘણું સાતના બન્ધક બને છે, કેઈ એક આઠને બંધક થાય છે. (૩) ઘણું સાતના બન્ધક થાય છે, અને ઘણું આઠના પણ બધેક થાય છે. (૪) ઘણું સાતના બધેક થાય છે અને કેઈ એક છને બન્ધક બને છે. (૫) ઘણા સાતના અને ઘણા છના બન્ધક બને છે. (૬) ઘણા બધા સાતના બન્ધક થાય છે. એક આઠને બન્ધક અને એક ને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૭૪