________________
તેનાથી પણ હીન હોય છે. એ પ્રકારે પિતાની સ્થિતિના અન્તિમ સમય પર્યત હીનતરહીનતમ થતા જાય છે.
કયા કર્મને અબાધાકાલ કેટલું છે. તેને સમજવાને ઉપાય આ છે. જે કર્મની સ્થિતિ જેટલા કડાકોડી સાગરોપમની હોય છે, તેને અધાકાલ તેટલા જ સે વર્ષને હોય છે, અર્થાત એક કડાછેડી સાગરોપમ પર એક સો વર્ષને અબાધાકાલ સમજ જોઈએ, જે કર્મની સ્થિતિ કોડાકડી સાગરોપમથી ન્યૂન ડાય છે, તેનો અખાધાકાલ અનમું છું હેય છે. પરંતુ આયુકમે તેને અપવાદ છે. આયુકર્મનો જઘન્ય અખાધાકાલ અન્તમું હૂર્તને અને ઉત્કૃષ્ટ એક પૂર્વકેટેના તૃતીય ભાગનો છે, એ પ્રકારે અબાધાકાલ સંબંધી નિયમને એ મજીને યોગ્ય બધાં કર્મોને અબાધાકાલ જીણી લેવો જોઈએ.
શ્રી ગૌતમસ્વામી ભગવાન ! નિદ્રા પંચક કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ આ નિદ્રાપંચકની જઘન્ય સ્થિતિ પલેપમને અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમના સાત ભાગોમાંથી ત્રણ ભાગની કહી છે, અર્થાત સાગરોપમના હૈ ભાગની છે.
નિદ્રાપંચકની ઉત્કૃષ્ટ રિથતિ ત્રીસ કડાકડી સાગરોપમની છે, એ કર્મરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવાગ્યા સ્થિતિ ત્રણ હજાર વર્ષ જૂન છે.
તેથી તે કહ્યું છે-તેને અબાધાકાલ ત્રણ હજાર વર્ષ છે, અર્થાત જ્યારે નિદ્રા પંચક કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બાંધ્યાં હોય તે બન્ધના સમયથી લઈને ત્રણ હજાર વર્ષ સુધી પોતાના ઉદય દ્વારા જીવને કઈ બોધા નથી પહોંચતી, અર્થાત તેને ઉદય જ નથી થત, કેમકે તેટલા સમય સુધી તેના દલિકે નિષેક નથી થતું. તત્પશ્ચાત જ કર્મ દલિદલિનો નિષેક થાય છે.
એ કારણે કહ્યું છે–સંપૂર્ણ સ્થિતિમાંથી અબાધાકાલ બાદ કરવાથી જે શેષ સમય રહે તે તેની અનુભવ એગ્ય કર્મસ્થિતિનો સમય છે.
પ્રશ્ન થઈ શકે છે કે નિદ્રા પંચકની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અંસખ્યાતમાં ભાગ પૂન એક સાગરેપમ ૩ ભાગ કેવી રીતે છે?
તેનું સમાધાન એ છે કે જે જે પ્રકૃતિની જે જે પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે ઉત્કૃષ્ટ સ્થિતિને સત્તર કડાકડી સાગર પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિથી ભાગ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય છે, તેટલે જ કાળ જઘન્ય સ્થિતિનું પરિમાણ થાય છે, પણ તેમાં પપમને અસંખ્યાત ભાગ ન્યૂન કરી દેવાય છે. એ જ પ્રકારે નિદ્રા પંચકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડીકેડી સાગરોપમની છે, આ સંખ્યા સત્તર કડાકેડી પ્રમાણુ મિથ્યાત્વની સ્થિતિ છે કે ભાજક છે, તેની અપેક્ષાએ ન્યૂન છે, ન્યૂ હેવાના કારણે ભાગ નથી આપી શકાતે. આવી સ્થિતિમાં “શુ ન પાત” એ ન્યાયના અનુસાર ભાજ્ય અને ભાજક રાશિના અર્ધાથી અપવર્તન કરવાથી એક સાગરેપમના સાત ભાગમાંથી ત્રણ ભાગ લબ્ધ થાય છે. તેમાંથી પોપમને અસંખ્યાત ભાગ છે કરાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦૨