________________
સ્પષ્ટીકરણ આ રીતે છે–ત્રીસ કોડાકોડી સાગરોપમને નિદ્રાપુ ચક્રમાં વહેંચવામાં એક એકને છ-છ કાડાકાડી સાગરોપમ પ્રાપ્ત થાય છે, પણ પહેલા રહ્યા પ્રમાણે ત્રીસની રાશિને અડધા કરેલ છે, અને ત્રીસનુ અધુ પદર થાય. તેથી જ પંદરને નીદ્રા પંચકમાં વહેંચવામાં ત્રણ-ત્રણ કોડાકોડી સાગરોપમ થાય છે, એ પ્રકારે ત્રણ ભાગ પ્રાપ્ત થયા મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ સંત્તર કેડાકોડો સાગરોપમની છે. તેને અર્ધા કરવાથી પાંત્રીસ થાય છે. પાંત્રીસ કાડાકોડી સાગરોપમને નિદ્વપ ચક્રમાં વહેંચી દેવાય તા એક એકને સાત કોડાકોડી સાગરાપમ લબ્ધ થાય છે. એ પ્રકારે સાગરોમના ૐ ભાગ લખ્યું થાય છે. આ જ નિદ્રાપ'ચક્રની જઘન્ય સ્થિતિ છે.
કિન્તુ પાંચ જ્ઞાનાવરણ પ્રકૃતિયાની, ચક્ષુ દર્શનાવરણ, આદિ ચાર દેશનાવરણ કર્મની પ્રકૃતિયાની, સ ંજવલન લાલની અને પાંચ અન્તરાય પ્રકૃતિયાની જધન્ય સ્થિતિ અન્ત હૂની છે. સકષાયિક સાતા વેદનીયની જધન્ય સ્થિતિ બાર મુહૂર્તની અને અકાયિકની
ભાગ સમયની છે, કેમકે કષાય રહિત જીવાને પ્રથમ સમયમાં સાતાવેદનીયનુ' અન્યન હાય છે, દ્વિતીય સમયમાં વેદન થાય છે અને તૃતીય સમયમાં નિર્જરા થઈ જાય છે.
યશકીર્તિ અને ઉચ્ચ ગેત્રની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તીની છે. પુરૂષવેદની આઠે સવત્સરની, સ’જવલન ક્રોધની એ માસની, સંજવલન માનની એક માસનો અને સજ્વલન માયાની પ ંદર દિવસની સ્થિતિ છે. એ અભિપ્રાયર્થી કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દનચતુષ્ક કની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન્ હૈ ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રીસ કડાકાડી સાગરોપમની દર્શોનચતુષ્ક કર્મની સ્થિતિ કહી છે, ઓ કમ રૂપતાવસ્થાનરૂપા સ્થિતિ સમજવી જોઈ એ. અનુભવચેાગ્યા સ્થિતિ આ રીતે છે-તેને ત્રણ હજાર વર્ષના અમાધા કાલ છે, અર્થાત્ દર્શોનાવરણીયક ના ત્રીસ કાડાકોડી સાગરોપના બંધ હોય તે અન્યના સમયમાંથી લઈને ત્રણ હજાર વર્ષ પર્યંત કાઈ ખાધા નથિ પહોંચાડતા, કેમકે આ ત્રણ હજાર વર્ષોંમાં ક દલિકાના નિષેક થતા નથી. ત્રણ હજાર વર્ષ પછી જ નિષેક થાય છે. તેથી જ અનુભવ ચેાગ્ય સ્થિતિ અખાધાકાલથી હીન છે, અર્થાત્ સમ્પૂર્ણ સ્થિતિ (૩૦ કાડાકાડી)માંથી ત્રણ હજાર વર્ષ અબાધા કાલને આછા કરી દેવાથી જે સ્થિતિ રહે છે, તે અનુભવયાગ્ય સ્થિતિ છે અગરતા નિષેક કાલ છે,
એર્પાપથિક અન્ધની અપેક્ષાથી સાતા વેદનીય કર્મીની સ્થિતિ એ સમયની છે, તેમાં જધન્ય ઉત્કૃષ્ટ ભેદ નથી. સામ્પરાયિક અન્ધક (કષાયયુક્ત જીવ)ની એપેક્ષાએ જઘન્ય સ્થિતિ ખારમુહૂર્તીની છે અને ઉત્કૃષ્ટ પદર કાડાકોડી સાગરાપમની છે.
અનુભવયેગ્ય સ્થિતિ આ પ્રકારે છે-પ ંદરસે વના તેને અખાધાકાલ છે, અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતાવેદનીયક્રમ અન્યની સાથેથી પ ંદર સે। વષઁ સુધી કાઈ ખાધા નથી પહેાંચાડતા, કેમકે ત્યાં સુધી ક્રમ` દલિકાના નિષેક નથી થતા. તેના પછી જ નિષેક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦૩