________________
શ્રી ભગવાન-હે ગૌતમ! તિર્યંચ પંચેન્દ્રિયેના વક્રિયશરીર વિભિન્ન સંસ્થાનેવાળા હોય છે.
સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયની જેમ જલચર, સ્થલચર, અને ખેચરોના વિક્રિયશરીર પણ વિભિન્ન સંસ્થાનેવાળાં હોય છે.
સમુચ્ચય સ્થલચના, ચતુષ્પદ તથા પરિસર્પ સ્થલચરેના પરિસમાં પણ ઉરપરિસ અને ભુજપરિસના વૈક્રિયશરીર પણ અનેક સંસ્થાનાવાળાં હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિોની જેમ મનુષ્ય પંચેન્દ્રિયોના ક્રિયશરીર પણ અનેક સંસ્થાનવાળા કહેલાં છે. એ પ્રકારે તિર્યંચ પચેન્દ્રિ અને મનુષ્ય પંચેન્દ્રિયના વેદિયશરીર અનેક આકારના હોય છે, કેમકે તેઓ પોતાની ઈચ્છા અનુસાર ક્રિય શરીરનું નિર્માણ કરે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયેના વૈકિયશરીર કેવા સંસ્થાનવાળાં હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અસુરકુમાર દેવોના વૈક્રિયશરીર બે જાતના હોય છે, તે આ પ્રકારે-ભવધારણીય અને ઉત્તરક્રિય તેમાં જે ભવધારણીય શરીર છે, તે સમચતુરસ સંસ્થાનવાળાં કહેલાં છે. અને બીજું જે ઉત્તરક્રિયશરીર છે, તેમના અનેક પ્રકારના સંસ્થાન હોય છે.
- અસુરકુમારની જેમ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર દેવ પંચેન્દ્રિોના વૈક્રિયશર પણ બે-બે પ્રકારના હોય છે-ભવધારણય અને ઉત્તરક્રિય ભવધારણીય શરીર સમચતુરસ સંસ્થાનવાળાં અને ઉત્તરક્રિય અનેક સંસ્થાનેવાળાં હોય છે. અસુરકુમારની જેમ વાનત્યન્તરોના પણું ભવધારણીય શરીર અને ઉત્તરક્રિય શરીર હોય છે, ભવધારણીય સમચતુર સંસ્થાનવાળાં તથા ઉત્તરક્રિયશરીરઅનેક સંસ્થાનેવાળાં હેપ છે. વાનવયુત્તરના વિષયમાં વિશેષતા એ છે કે સમુચ્ચય વાનવ્યન્તરના વિષયમાં જ પ્રશ્ન કરાય છે તેમના ભેદ પ્રભેદના વિષયમાં નહીં. જેમકે ભવનવાસિયાના ભેદ અસુરકુમાર આદિનો પૃથક પ્રશ્ન કરાવે છે, તેમ અહીં નહિ કરવો જોઈએ. એજ પ્રકારે સમુચય તિષ્ક દેવોના વૈક્રિયશરીરના પણ બે ભેદ છે–ભવધારણીય અને ઉત્તરક્રિય તેમાંથી ભવધારણીય વેકિયશરીર સમચતુરન્સ સંસ્થાનવાળાં અને ઉત્તરક્રિય નાના સંસ્થાનેવાળાં કહ્યાં છે.
એ જ પ્રકારે સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવનાં પણ ક્રિયશરીર બે-બે પ્રકારનાં કહ્યાં છે ભવધારણીય ઉત્તરકિય તેમાંથી ભવધારણીયશરીર સમાચતુરન્સ સંસ્થાનવાળાં હોય અને ઉત્તરક્રિયશરીર અનેક સંસ્થાનવાળાં હોય છે.
એ પ્રકારે અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવનપતિના, વાતવ્યન્તરેન, તિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૪૬