________________
" શ્રી ભગવાન-હે ગૌતમ! સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વિકિધશરીર દેય છે, અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના કિયશરીર નથી હતાં.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! યદિ સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિય ચોના પૈક્રિયશરીર હોય છે, તે શું પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પચન્દ્રિય તિર્યંચોના વૈકિયશરીર હોય છે અથવા અપર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિયોના વેકિયશરીર હોય છે. અપર્યાપ્ત સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વક્ર શરીર હોતાં નથી,
શ્રી ગૌતમસ્વામી–દે ભગવદ્ ! યદિ સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર હોય છે તે શું જલચર સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પચન્દ્રિય તિર્યચના વક્રિયશરીર હોય છે, સ્થલચર સંખ્યાતવર્ષની આયુવાળા ગજ પંચેન્દ્રિય તિયાના વૈક્રિયશરીર હોય છે અથવા બેચર સંખ્યાતવર્ષની આયુવાળા ગજ પંચેન્દ્રિય તિર્યંચના વૈક્રિયા શરીર હોય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જળચર સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના પણ ક્રિષશરીર હોય છે. થલચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના પણ ક્રિયશરીર હોય છે, અને ખેચર સંખ્યાતવર્ષની આયુ વાળા ગણજ પંચદ્રિય તિર્યંચોના પણ વૈક્રિયશરીર હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! યદિ જળચર સંખ્યાતવર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વિકિયશરીર હોય છે તે શું પર્યાપ્ત જલચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યોના વેકિય શરીર હોય છે અથવા અપર્યાપ્ત જળચર સંખ્યાતવર્ષની આયવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચાના વેકિયશરી હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! પર્યાપ્ત જળચર સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચન્દ્રિય તિર્યંચાના વૈક્રિયશરીર હોય છે. અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળ જલચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર નથી હોતાં.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! યદિ સ્થલચર પર્યાપ્ત પંચદ્રિય ગર્ભજ સંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૩૯