________________
ભાગની કહી છે. પર્યાપ્ત વનસ્પતિકાયિકના ઔદકિશરીરની જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર એજનની અવગાહના કહી છે. બાદર વનસ્પતિકાયિકના દારિક શરીરની અવગાહના જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર એજનની સમજવી જોઈએ. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના ઔદારિક શરીરની અવગાહના પણ એજ પ્રકારે કહેલી છે, અર્થાત્ જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર એજનની છે. આ અવગાહના પદ્મના નાલ આદિની અપેક્ષાએ સમજવી જોઈએ. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાચિકેના ઔદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળના અસંખ્યાતમાં ભાગની હોય છે. સૂક્ષમ વનસ્પતિકાયિકની, તેમના પર્યાની તથા અપર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આગળના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ. એ પ્રકારે એકેન્દ્રિયોના બધા મળીને પીસ્તાલીસ ભંગ થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! દ્વીન્દ્રિય જીવોના ઔદારિક શરીરની અવગાહના કેટલી મેટી કહી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! દ્વીન્દ્રિયના દારિક શરીરની અવગાહના જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગની હોય છે, ઉત્કૃષ્ટ બાર એજનની હોય છે. એ પ્રકારે સર્વત્ર અર્થાત ઢીદ્ધિ ત્રીન્દ્રિય તથા ચતુરિનિદ્રમાં અપર્યાપ્ત જીના દારિક શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની સમજવી જોઈએ. પર્યાપ્ત હીન્દ્રિય ઔદારિકશરીરની અવગાહના એ પ્રકારે છે, જેવી કીન્દ્રિયના ઔદારિક શરીરની અવગાહના કહી છે, અર્થાત્ જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ બાર એજનની હોય છે.
એજ પ્રકારે ઔધિક ત્રાન્દ્રિયોના ઔદારિકશરીરની તથા પર્યાપ્ત ત્રિીન્દ્રના ઔદા રિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગભૂતિની કહી છે. ઔધિક ચાર ઈન્દ્રિયવાળાની તથા પર્યાપ્ત ચાર દ્રિવાળાની ઔદારિક ઉત્કૃષ્ટ શરીરની અવગાહના ચાર ગભૂતિની છે.
ઔઘિક પંચેન્દ્રિયના તથા પર્યાપ્ત પંચેન્દ્રિયોના ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગભૂતિની છે. ઔવિક પંચેન્દ્રિતિય ના ઔદારિકશરીરની, તેમના પર્યાપ્તના ઔદારિકશરીરની તથા અપર્યાપ્તાના ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એકહજાર જનની સમજવી જોઈએ. આ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રના સભ્યોની અપેક્ષાથી કહેલી છે. એ જ પ્રકારે સંપૂમિ પંચેન્દ્રિયતિયાના દારિક શરીરની, તેમના પર્યાપ્તના ઔદારિક શરીરની અવગાહના પણ ઉત્કૃષ્ટ હજાર યોજનની સમજવી જોઈએ. સંમૂર્ણિમ અપર્યાપ્તના ઔદારિક શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભ ગની હોય છે, ગર્ભજ પંચદ્રિતિયં ચાની તથા પર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિયતિયના ઔદારિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪