________________
કહેવાય છે. જે અભિગ કરે તેઓ આમિગિક કહેવાય છે. તેઓ વ્યવહારથી ચારિત્રવાન પરન્તુ મંત્ર આદિના પ્રયોગ કરવાવાળા અહી લેવા જોઈએ. અભિગ બે પ્રકારને હોય છે-દ્રવ્ય અભિગ અને ભાવ અભિગ કહ્યું પણ છે-વ્યાભિયોગ અને ભાવાભિયોગ વિદ્યા અને મંત્ર છે. સલિંગી અગર સ્વલિંગી અર્થાત રજોહરણ તથા મુખપત્તિ આદિ સાધુના ચિહ્નોથી જે યુક્ત હોય, પણ જે સમ્યકત્વનું વમન કરી ચૂકેલ હોય અર્થાત સમ્યફદર્શનથી રહિત હોય. આ બધા પૂર્વોક્ત દેવેલેકમાં જે ઉત્પન્ન થાય તે તેમનામાંથી કેણ ક્યા દેવલોકમાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન –હે ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવનું જઘન્ય ઉત્પાદ ભવનવાસિયોમાં અને ઉત્કૃષ્ટ ઉત્પાદ ઊપરના વેચકો સુધી થાય છે, અવિરાધિત સંયમની ઉત્પત્તિ જઘન્ય સૌધર્મ ક૯૫માં અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ કલમાં કહેલ છે. વિરાધિત સંયમે ન ઉત્પાદ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ નામક કપમાં થાય છે. જેઓએ પિતાના સંયમસંયમની અર્થાત્ દેશ ચારિત્રની વિરાધના કરેલી નથી, તેમને ઉત્પાદ જઘન્ય સૌધર્મ ક૯પમાં અને ઉત્કૃષ્ટ ઉત્પાદ અશ્રુત કલપમાં કડેલે છે. સંયમસંયમની વિરાધના કરનારાઓનો જઘન્ય ભવનવાસિયે માં ઉત્કૃષ્ટ તિમાં ઉત્પાદ થાય છે. અસંક્ષિાને ઉત્પાદ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ વાનવ્યન્તરોમાં થાય છે. તાપસીનો ઉત્પાદ જઘન્ય ભવનવાસિયામાં, ઉત્કૃષ્ટ તિબ્દોમાં કહેવાયેલ છે. કાન્દપિકોના જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં ઉત્પાદ થાય છે. ચરક પરિવાજોને જઘન્ય ભવનવાસમાં, ઉત્કૃષ્ટ બ્રહ્મસેકમાં ઉત્પાદ કહેલ છે. કિબિષોને ઉત્પાદ જઘન્ય સૌધર્મ ક૯૫માં ઉકૃષ્ટ લાન્તક ક૫માં કહેલ છે. ગાય, ઘેડા આદિ તિ અને જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ સહસ્ત્રાર ક૫માં ઉત્પાદ કહ્યો છે, આજીવિકાની ઉત્પત્તિ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ અશ્રુત કલ્પમાં થાય છે. એ જ પ્રકારે આભિગિકેની પણ જઘન્ય ભવનવાસિયોમાં, ઉત્કૃષ્ટ અશ્રુત કહ૫માં ઉત્પત્તિ થાય છે જેઓ સલિંગી છે પણ સમ્યકત્વથી ભ્રષ્ટ છે તેમને ઉત્પાદ જઘન્ય ભવનવાસિમાં, ઉત્કૃષ્ટ ઉપરના પ્રવેયકમાં થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૦૨