________________
ગૌતમસ્વામી- હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવ કેટલા કાળ પર્યંન્ત વનસ્પતિકાયિક પર્યાયવાળા લગાતાર ખનેલા રહે છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ પન્ત વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિક પર્યાયવાળા રહે છે. તે અનન્તકાળ કાળની અપેક્ષાથી અનન્ત ઉત્સર્પિણી—અવસર્પિણી સમજવા જોઇએ ક્ષેત્રની અપેક્ષા અનન્તલેાક–અસંખ્યાત પુદ્ગલ–પરાવત, આવલિકાના અસંખ્યાતમા ભાગ સમજવા જોઇએ. (યં તસાળિ) એજ પ્રમાણે ત્રસકાયિકાના વિષયમાં પણુ સમજવુ.
ગૌતમસ્વામી—હે ભગવન્ અકાયિકજીવ કેટલા કાળ પર્યન્ત કાયિક પર્યાયવાળા અન્યા રહે છે?
ભગવાન્ હે ગૌતમ ! અકાયિક જીવ સાદિ અનન્ત હાય છે કેમકે કાયિક જીવ સિદ્ધ હોય છે, અને તેમના સિદ્ધ પર્યાયવ્ર આદિ હય છે પણ અન્ત હાતા નથી. ગૌતમસ્વામી-સકાયિક અપર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી સકાયિક અપર્યાપ્ત પણામાં
રહે છે ?
ભગવાન્ ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત પન્ત સકાયિક અપર્યાપ્ત જીવ સકાયિક અપર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે. એજ પ્રમાણે ત્રસકાયિક અપર્યુંપ્ત પર્યંન્ત કહેવુ જોઇએ. અર્થાત્ ત્ર'કાયિક અપર્યાપ્ત, ત્રસકાયિક અપર્યંત અવસ્થામાં એછામાં ઓછા અને વધારેમાં વધારે અન્તર્મુહૂત સુધી જ રહે છે.
ગૌતમસ્વામી-હે ભગવન્ ! સકાયિક પર્યાપ્ત જીવ કેટલા કાળ પર્યંન્ત સકાયિક પર્યાપ્ત અન્યા રહે છે ?
કંઇક વધારે સે
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂત પન્ત અને ઉત્કૃષ્ટ સાગરોપમ પૃથકૃત્ય સુધી સકાયિક પર્યાપ્ત સકાયિક પર્યાપ્ત રહે છે.
ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયક પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી પૃથ્વીકાયિક પ્રપ્ત પર્યાપ્ત પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન્−હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સખ્યાત હજાર વર્ષ સુધી પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવ પૃથ્વીકાયિક પર્યાપ્ત પર્યાયવાળા નિરન્તર રહે છે.
એજ પ્રમાણે પૃથ્વીકાયિક પર્યાપ્તના સમાન અપ્લાયિક પર્યાપ્ત પણ જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સખ્યાત હજાર વર્ષ સુધી અપુષ્ઠાયિક પર્યાપ્ત રહે છે.
ગૌતમસ્વામી-હે ભગવન્ ! તેજસ્કાયિક પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી તેજસ્કાયિક પર્યાપ્ત પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સખ્યાત રાત– દિવસ સુધી તેજષ્ઠાયિક પર્યાપ્ત જીવ તેજસ્કાયિક પર્યાપ્ત અવસ્થાવાળા બન્યા રહે છે. ગૌતમસ્વામી-૩ ભગવન્ ! વાયુકાયિક પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી લાગઠ વાયુકાયિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨૭